શોધખોળ કરો

Shani Dev: આવા કામ કરનારાઓને ક્યારેય માફ નથી કરતા શનિદેવ

જો તમે શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખો

Shani Dev: શનિને કળિયુગના ન્યાયાધીશ તરીકે વર્ણવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ પુનઃર્જન્મ અને આ જન્મના સારા-ખરાબ કર્મોના આધારે ફળ આપે છે. શનિ ન્યાયાધીશ છે, તેથી તે ખોટા કામ કરનારાઓને ક્યારેય માફ કરતા નથી.

શનિ કેવી રીતે ન્યાયાધીશ બન્યા

દંતકથા અનુસાર શનિના પિતા સૂર્ય છે. પરંતુ પિતાએ માતાનું અપમાન કર્યું છે. આનાથી ક્રોધિત થઈને તેઓએ ભગવાન શિવની તપસ્યા શરૂ કરી દીધી છે. પ્રગટ થઈને ભગવાન શિવે શનિદેવને વરદાન માંગવા કહ્યું. શનિદેવે કહ્યું કે તેઓ તેમના પિતા કરતા વધારે પૂજવવા માંગે છે, જેથી તેમના પિતાનો અહંકાર તૂટી જાય. ભગવાન શિવે શનિદેવને નવ ગ્રહોમાં શ્રેષ્ઠ હોવાના આશીર્વાદ આપ્યા હતા, સાથે જ તેમને પૃથ્વીલોકના ન્યાયાધીશ બનવાનું વરદાન આપ્યું હતું.

શનિ કોને સૌથી વધુ તકલીફ આપે છે

શનિ ક્રૂર ગ્રહ હોવા છતાં શુભ ફળ આપે છે. એવું નથી કે શનિ હંમેશા અશુભ ફળ આપે છે. જ્યારે શનિ શુભ હોય છે ત્યારે તે જીવનમાં અપાર સફળતા પણ આપે છે. શનિ વિશે એવું માનવામાં આવે છે કે શનિદેવ એવા લોકોને સૌથી વધુ પરેશાન કરે છે જે નિયમોનું પાલન નથી કરતા. જેઓ નબળા લોકોનું શોષણ કરે છે તેમને શનિ ક્યારેય માફ કરતા નથી. આ સાથે જે લોકો બીજાના પૈસાની લાલચ કરે છે, પૈસાનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે કરે છે, શનિ આવા લોકોને સમય આવે ત્યારે ખૂબ જ કઠોર સજા આપે છે.

શનિ પરેશાન ના કરે તેના માટે શું કરવું

જો તમે શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખો. હંમેશા બીજાને મદદ કરો. અસહાય લોકોને મદદ કરો. ધર્મકાર્યમાં રસ લેવો જોઈએ. આપણે પર્યાવરણને સુધારવામાં સહકાર આપવો જોઈએ. આર્થિક રીતે નબળા લોકોનો સહારો બનવો જોઇએ. રક્તપિત્તના દર્દીઓની સેવા કરો. જે લોકો પશુ-પક્ષીઓનું ધ્યાન રાખે છે તેમના પર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે.

Shani Sade Sati: શનિની સાડાસાતીમાં શું થાય છે? આ સમયે કઇ રાશિમાં ચાલે છે? જાણો

Navaratri Recipe: સ્વાદિષ્ટ અને હેલ્ધી દૂધીનો હલવો બનાવવાની આ છે સરળ રીત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget