શોધખોળ કરો

Shani Dev: શું મહિલાઓ કરી શકે છે શનિ દેવની પૂજા, જાણો કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન

Shani Dev Puja ke Niyam:  શનિ મહારાજને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેથી, તેમની પૂજા કરતી વખતે તમામ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે. કારણ કે શનિદેવની નારાજગી ભારે પડી શકે છે.

જો શનિદેવ ક્રોધિત થાય છે તો તેઓ સજા કરવામાં પાછીપાની કરતા નથી. પરંતુ આનો અર્થ એ નથી કે શનિદેવ હંમેશા સજા આપે છે. જ્યારે શનિદેવ શુભ ફળ આપે છે ત્યારે જીવન સ્વર્ગ જેવું બની જાય છે અને શનિદેવ પોતાની શુભ દ્રષ્ટિથી ગરીબને પણ રાજા બનાવી દે છે.

શું મહિલાઓ શનિદેવની પૂજા કરી શકે છે  (Can Women Shani Dev Puja)

શનિદેવની પૂજાને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે, જેમાંથી એક સવાલ એ છે કે શું મહિલાઓ શનિદેવની પૂજા કરી શકે છે? જવાબ છે, હા. પુરુષો અને સ્ત્રીઓ શનિદેવની પૂજા કરી શકે છે. આમાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી. પરંતુ મહિલાઓએ શનિદેવની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ શનિદેવની પૂજા કરતી વખતે મહિલાઓએ કઈ ભૂલો ટાળવી જોઈએ.

શનિદેવની પૂજા કરતી વખતે મહિલાઓએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ (Shani Dev Puja Rules for Women)

  • જો કોઈ સ્ત્રીની કુંડળીમાં શનિની મહાદશા, શનિની ઢૈયા કે સાડાસાતી ચાલી રહી હોય તો તમે શનિદેવને પ્રસન્ન કરવા અને દોષો ઘટાડવા માટે કોઈ જ્યોતિષ કે પંડિતને પૂછીને શનિદેવની પૂજા કરી શકે છો.
  • મહિલાઓએ પૂજા કરતી વખતે શનિદેવની આંખોમાં ન જોવું જોઈએ, તેનાથી શનિદેવની ખરાબ નજરનો સામનો કરવો પડી શકે છે.
  • મહિલાઓએ પૂજા કરતી વખતે શનિદેવની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. તેનાથી મહિલાઓ પર નકારાત્મક ઉર્જાની  અસર થાય છે.
  • શનિદેવની પૂજામાં સરસવનું તેલ ચઢાવવાનું અને સરસવના તેલનો દીવો પ્રગટાવવાનું મહત્વ છે. પરંતુ મહિલાઓએ ભૂલથી પણ શનિદેવની મૂર્તિને તેલ ન ચઢાવવું જોઈએ. તમે સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો અથવા મૂર્તિની પાસેના વાસણમાં સરસવનું તેલ રાખી શકો છો. પરંતુ મૂર્તિને સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • એવું માનવામાં આવે છે કે ગર્ભવતી મહિલાઓએ શનિદેવની પૂજા ન કરવી જોઈએ કે શનિ મંદિરમાં જવું જોઈએ નહીં.
  • સામાન્ય રીતે ઘણી સ્ત્રીઓ શનિદેવના મંદિરે નથી જતી. જો તમે શનિદેવના મંદિરમાં નથી જતા તો શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે સરસવનું તેલ, લોખંડ, કાળા અડદની દાળ અને કાળા તલ વગેરેનું દાન કરી શકો છો. તેનાથી શનિની અશુભ અસર ઓછી થાય છે અને વ્યક્તિ તેના આશીર્વાદ મેળવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Embed widget