શોધખોળ કરો

Somvar Upay: ભોળાનાથી કૃપા માટે સોમવારે જરૂર કરો આ છ કામ, દરેક મનોકામના થશે પૂર્ણ

Monday Upay: એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.

Somwar Ke Upay:  હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. સોમવાર ભગવાન શંકરને સમર્પિત છે. આ દિવસે, ભક્તો શિવ મંદિરની મુલાકાત લે છે અને શિવલિંગને દૂધ, બિલીપત્ર, ભાંગ અને ધતુરાથી અભિષેક કરે છે. કેટલાક લોકો આ દિવસે શિવની કૃપા મેળવવા માટે વ્રત પણ રાખે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સોમવારના દિવસે કરવામાં આવેલ ઉપાયો ખૂબ જ સફળ થાય છે અને શિવ પ્રસન્ન થઈને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

સોમવારના ખાસ ઉપાય

  • સોમવારના દિવસે ભગવાન શિવની પૂરા મનથી પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, દૂધ, ધતુરા, ગંગાજળ, બિલીપત્રના ફૂલ ચઢાવો.
  • સોમવારે ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો ભોગ ધરાવવો જોઈએ. આ દિવસે શિવ ચાલીસા વાંચ્યા બાદ શિવ આરતી પણ કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
  • પ્રદોષ કાળની પૂજા મનોકામના પૂર્ણ કરવા માટે શુભ માનવામાં આવે છે. પ્રદોષ કાળમાં કરવામાં આવતી શિવ ઉપાસનાથી ભોળાનાથ જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે.
  • સોમવારે દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાંજે કાળા તલ અને કાચા ચોખાનું દાન કરવાથી ધન અને ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. આટલું જ નહીં તે પિતૃ દોષની અસરને પણ ઘટાડે છે.
  • આ દિવસે દહીં, સફેદ વસ્ત્ર, સાકર અને દૂધનું દાન કરવાથી શિવ ભક્તને ઈચ્છિત વરદાન આપે છે. સોમવારે શિવરક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે.
  • ચંદ્ર દોષની અસરને દૂર કરવા માટે પણ સોમવાર ખૂબ જ શુભ દિવસ છે. આ માટે સોમવારે ચંદનનો ચાંદલો કરવો જોઈએ અને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન

ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?

Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો

Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી
Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો

Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ

Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ

Embed widget