શોધખોળ કરો

Diwali 2023 : દિવાળી પર કરો આ ખાસ ઉપાય, તમારા પર થશે ધનવર્ષા 

દિવાળીના દિવસે કેટલાક જ્યોતિષીય ઉપાયો કરવામાં આવે તો તે ચોક્કસપણે ફળ આપે છે અને લાભ પણ મળે છે. તો જ્યોતિષી મુજબ દિવાળીના દિવસે કરવામાં આવતા મહાઉપાયો વિશે જાણીએ.

દિવાળીના દિવસે કેટલાક જ્યોતિષીય ઉપાયો કરવામાં આવે તો તે ચોક્કસપણે ફળ આપે છે અને લાભ પણ મળે છે. તો જ્યોતિષી મુજબ દિવાળીના દિવસે કરવામાં આવતા મહાઉપાયો વિશે જાણીએ.   આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવી રહી છે. દિવાળીના દિવસે ધનની દેવી મા લક્ષ્મી અને ગણેશજી અને કુબેરજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દિવાળીના દિવસે કરવાના કેટલાક એવા શાનદાર ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી રહેતી અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે, ચાલો આપણે જાણીએ એ મહાન ઉપાયો વિશે.......

કોડીનો ઉપાય

દિવાળીના દિવસે 11 કોડીઓ લો તેને લાલ કપડામાં લપેટી લો અને પછી તિજોરીમાં રાખો. તેનાથી ધનમાં વૃદ્ધિ થશે.

સિક્કાનો ઉપાય

દિવાળીના દિવસે માત્ર લક્ષ્મી-ગણેશ સિવાય સિક્કાની પૂજા કરો અને મંદિરમાં પણ ચાંદીના સિક્કાની વિધિવત સ્થાપના કરો.

કળશનો ઉપાય

આ દિવસે લાલ કળશમાં નારિયેળ અને પાન ચઢાવો. કળશ પર સ્વસ્તિક બનાવો. કળશ પર અખંડ દીવો મૂકો.

ચોખાનો ઉપાય

દિવાળીના દિવસે ઘરના પાંચ ખૂણામાં નાના કળશમાં ચોખા રાખો અને દિવાળીના બીજા દિવસે તે કળશનું દાન કરો.

દીપકનો ઉપાય

દિવાળીના દિવસે સાતમુખી દીવો લક્ષ્મી-ગણેશની સામે પછી તિજોરીની સામે (તિજોરીમાં રાખેલી વસ્તુઓ) અને પછી મુખ્ય દરવાજા પર સ્થાપિત કરો.

કપૂરનો ઉપાય

દિવાળીના દિવસે પૂજા પછી દીવામાં 5 કપૂર પ્રગટાવીને આખા ઘરમાં ફેરવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે.

લવિંગનો ઉપાય

દિવાળીના દિવસે 5 સોપારીમાં 5 લવિંગ મૂકી દેવી લક્ષ્મીને અર્પણ કરો અને પછી ઘરની પૂર્વ દિશામાં બાંધીને લટકાવી દો.

યંત્રનો ઉપાય

દિવાળીના દિવસે મંદિરમાં લક્ષ્મી અથવા ગણેશ યંત્રની સ્થાપના કરવાથી જીવનના તમામ દુ:ખનો અંત આવે છે અને સફળતા મળે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Embed widget