શોધખોળ કરો

Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન

ઘણીવાર એવું જોવા મળે છે કે ઘરોમાં ટીવી લિવિંગ રૂમમાં અથવા બેડરૂમમાં હોય છે

Vastu Rules For TV: ઘણીવાર એવું જોવા મળે છે કે ઘરોમાં ટીવી લિવિંગ રૂમમાં અથવા બેડરૂમમાં હોય છે. જો કે વાસ્તુ અનુસાર પણ ઘરમાં ટીવી લગાવવાની ચોક્કસ દિશા હોય છે. જો ઘરમાં ટીવી ખોટી દિશામાં મૂકવામાં આવે તો પરિવારના સભ્યોના જીવન અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ટીવીની દિશા એવી હોવી જોઈએ કે ટીવી જોતી વખતે વ્યક્તિનો ચહેરો દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ. જો તમે પણ વાસ્તુ અનુસાર ટીવીને યોગ્ય દિશામાં રાખવા માંગતા હોવ તો અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ દિશામાં ટીવી રાખવું સારું છે અને કઈ દિશામાં રાખવું સારુ નથી.

આ રીતે ટીવી મૂકો

ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ટીવી ક્યારેય ન મુકો. આ દિશામાં ટીવી રાખવાથી સકારાત્મક ઉર્જાનો માર્ગ અવરોધાય છે અને ઘરમાં નકારાત્મકતા આવે છે.

લિવિંગ રૂમમાં ટીવી દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો, કારણ કે દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ દિશામાં ટીવી રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે.

વાસ્તુ અનુસાર બેડરૂમમાં દક્ષિણ-પૂર્વ ખૂણામાં ટીવી મુકો. ધ્યાનમાં રાખો કે ટીવી બેડરૂમની મધ્યમાં ન હોવું જોઈએ, તે વિવાહિત જીવનમાં વિખવાદ પેદા કરે છે.

રૂમમાં ટીવી એવી રીતે રાખો કે તે પૂર્વની દિવાલ સાથે રહે. આમ કરવાથી ટીવી જોતી વખતે પરિવારના સભ્યોનું મુખ હંમેશા પૂર્વ દિશામાં રહેશે, જે વાસ્તુ અનુસાર ખૂબ જ સારું છે.

ટીવી ક્યારેય ઘરના પ્રવેશદ્વારની સામે ન હોવું જોઈએ. વાસ્તુ અનુસાર પ્રવેશદ્વારની સામે ટીવી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, જેનાથી પરિવારમાં પરસ્પર મતભેદ થાય છે.

જો બેડરૂમમાં ટીવી સેટ હોય તો સૂતી વખતે તેની સ્ક્રીન પર કવર લગાવો. જો તમે આવું ન કરો તો તે મોટી ખામી છે અને આ ખામીને કારણે ઘરમાં કલહનું વાતાવરણ બની શકે છે.

ટીવી પર ક્યારેય ધૂળ જમા થવા ન દો. તેને હંમેશા સાફ રાખો. કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.

ટોપ સ્ટોરી

Navratri 2026: નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા આરાધનાનું વિધાન,જાણો મહત્વ અને મંત્ર
Navratri 2026: નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા આરાધનાનું વિધાન,જાણો મહત્વ અને મંત્ર
નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે આ ભૂલો ટાળો, જાણો નિયમ અને મહત્વ
નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે આ ભૂલો ટાળો, જાણો નિયમ અને મહત્વ
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget