Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ મીડિયાના સવાલોથી ભાગ્યા. મહિલા કોર્પોરેટર સાથે મારપીટની ઘટના મુદ્દે પ્રશાંત કોરાટનું મૌન. સુરતમાં ભાજપના નેતાઓ વચ્ચે થઈ હતી મારામારી. ટીપી સમિતિના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર હતો હુમલાનો આરોપ. મહિલા કોર્પોરેટર અને પતિ પર કરાયો હતો હુમલો. સમગ્ર મામલે પ્રશાંત કોરાટે બોલવાનું ટાળ્યું. મીડિયાના સવાલોથી પ્રશાંત કોરાટ ભાગ્યા. મીડિયાના સવાલોથી બચવા પ્રશાંત કોરાટે ચાલતી પકડી.
અન્ય સમાચારો ઉપર નજર કરીએ. પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ મીડિયાના સવાલોથી ભાગ્યા. મહિલા કોર્પોરેટર સાથે મારપીટની ઘટના મુદ્દે પ્રશાંત કોરાટે મૌન સેવ્યું. સુરતમાં ભાજપના નેતાઓ વચ્ચે મારામારી થઈ હતી. ટીપી સમિતિના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર હુમલાનો આરોપ હતો. મહિલા કોર્પોરેટર અને તેમના પતિ પર હુમલો કરાયો હતો. સમગ્ર મામલે પ્રશાંત કોરાટે બોલવાનું ટાળ્યું. મીડિયાના સવાલોથી પ્રશાંત કોરાટ ભાગ્યા. મીડિયાના સવાલોથી બચવા પ્રશાંત કોરાટે ચાલતી પકડી.





















