શોધખોળ કરો

Navratri 2024 rules: નવરાત્રિ દરમિયાન માતાજીની સ્થાપના બાદ ન કરશો ભૂલ નહિતો ધનની થશે હાનિ

Navratri 2024 rules: નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. આ પાવન દિવસો દરમિયાન કેટલાક કામ કરવા વર્જિત છે, જેને અશુભ મનાય છે.

Navratri 2024 rules:આ વર્ષે 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે.  નવેય દિવસ માતાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જો કે નવરાત્રિમાં માતાજીની સાધાન સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. જેનું પાલન ન કરવામાં આવે તો ધનનો વ્યય થાય છે.

નવરાત્રીમાં માતાજીની સાધના આરાધના અને ઉપસાસનાનો અનેરો મહિમા છે. નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. પૂજા અને વ્રત રાખવાના ખાસ નિયમ છે.તો નવરાત્રિના શું છે નિયમ જાણીએ

જો આપ માતાજીનું સ્થાપન કરતાં હો અને અખંડ દીપક રાખતા હો તો ઘરને બંધ કરવું વર્જિત છે. ઘરને ખાલી ન છોડવું તેમજ ખાસ કરીને માતાજીની સ્થાપનાના સ્થાનને સ્વસ્છ રાખવું.જો આ નિયમનું ધ્યાન ન આપવામાં આવે તો સાધનાનું ફળ મળતું નથી.

નવરાત્રિમાં નખ કાપવા પણ વર્જિત છે. તેમજ મુંડન ન કરવાવું જોઇએ. શેવિંગ કરવું પણ નવરાત્રમાં વર્જિત મનાય છે. જો કે પહેલી વખત બાળકનું મૂંડન કરાવવું શુભ મનાય છે.

વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન દિવસમાં ન ઉંઘવું જોઇએ.  નવરાત્રિ દરમિયાન લસણ, ડુંગળી ખાવું પણ વર્જિત છે.

નવ દિવસનું વ્રત રાખનાર વ્યક્તિએ કાળા કપડાં ન પહેરવા જોઇએ. ઉપરાંત સિલાઇનું કામ કરવું પણ વર્જિત છે. નવરાત્રિ દરમિયાન ગંદાં ધોયાવિનાના કપડા પહેરવા પણ વર્જિત છે.

વ્રત દરમિયાન લસણ, ડુંગળીની સાથે નમક પણ  ન લેવું જોઇએ, મસાલાવાળો અને ઓઇલી આહારને ન લેવો જોઇએ, મગફળી, ફળો, દૂધ લઇ શકાય છે.

જો આપ અનુષ્ઠાન કરી રહ્યાં હો, તે ભલે દુર્ગા ચાલસાનું હોય કે અન્ય માતાજીના ચાલીસા કે મંત્રોનું હોય તેના નિયમોમું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. નવરાત્રિમાં સાધના માટે ત્રણ નિયમોનું ચુસ્તતાથી પાલન થવું જોઇએ. સમય, આસન અને સમયની અવધિ, નવેય દિવસ એક જ સમયે અનુષ્ઠાન  માટેના મંત્રોજાપ કે ચાલીસા શરૂ કરો અને સમય મર્યાદામાં જ નવેય દિવસ પૂર્ણ થવા જોઇએ. જે સ્થાન અને આસનનો ઉપયોગ કરતા હો તેમાં પણ નવેય દિવસ સમાનતા જળવાવી જોઇએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
F&O ટ્રેડના સટ્ટામાં 1.13 કરોડ રોકાણકારોએ 3 વર્ષમાં 1800000000000 રૂપિયા ગુમાવ્યા
F&O ટ્રેડના સટ્ટામાં 1.13 કરોડ રોકાણકારોએ 3 વર્ષમાં 1800000000000 રૂપિયા ગુમાવ્યા
'SITની રચના કેમ ન થઈ......', તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ વિવાદ પર સરકાર પર ભડક્યા શંકરાચાર્ય
'SITની રચના કેમ ન થઈ......', તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ વિવાદ પર સરકાર પર ભડક્યા શંકરાચાર્ય
રાજકોટ બાદ સુરત પોલીસે પણ નવરાત્રિના આયોજકો માટે કડક નિયમો જાહેર કર્યા
રાજકોટ બાદ સુરત પોલીસે પણ નવરાત્રિના આયોજકો માટે કડક નિયમો જાહેર કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડાAhmedabad News | શું અમદાવાદમાં થયું ગેરકાયદે ધર્માંતરણ? પોલીસ તપાસમાં શું થયો મોટો ખુલાસો?Patan Crime | પાટણમાં સગીરાને બ્લેકમેલ કરી ભૂવાએ ગુજાર્યું દુષ્કર્મ | કેવી રીતે થયો પર્દાફાશ?Gujarat Rain Forecast | આજથી ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, ક્યાં ક્યાં વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
F&O ટ્રેડના સટ્ટામાં 1.13 કરોડ રોકાણકારોએ 3 વર્ષમાં 1800000000000 રૂપિયા ગુમાવ્યા
F&O ટ્રેડના સટ્ટામાં 1.13 કરોડ રોકાણકારોએ 3 વર્ષમાં 1800000000000 રૂપિયા ગુમાવ્યા
'SITની રચના કેમ ન થઈ......', તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ વિવાદ પર સરકાર પર ભડક્યા શંકરાચાર્ય
'SITની રચના કેમ ન થઈ......', તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ વિવાદ પર સરકાર પર ભડક્યા શંકરાચાર્ય
રાજકોટ બાદ સુરત પોલીસે પણ નવરાત્રિના આયોજકો માટે કડક નિયમો જાહેર કર્યા
રાજકોટ બાદ સુરત પોલીસે પણ નવરાત્રિના આયોજકો માટે કડક નિયમો જાહેર કર્યા
Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 
Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 
શું ડાયાબિટીસના દર્દીઓ ડાર્ક ચોકલેટ ખાઈ શકે છે? રિસર્ચમાં ગ્રીન ટી વિશે પણ થયો ખુલાસો
શું ડાયાબિટીસના દર્દીઓ ડાર્ક ચોકલેટ ખાઈ શકે છે? રિસર્ચમાં ગ્રીન ટી વિશે પણ થયો ખુલાસો
JK Elections 2024: બાજી પલટવાની છે! આ મોટી પાર્ટી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની છે, વરિષ્ઠ પત્રકારે કર્યો મોટો દાવો
JK Elections 2024: બાજી પલટવાની છે! આ મોટી પાર્ટી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની છે, વરિષ્ઠ પત્રકારે કર્યો મોટો દાવો
શેરબજાર રેકોર્ડ તેજી સાથે બંધ, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 4,000,000,000,000 વધી
શેરબજાર રેકોર્ડ તેજી સાથે બંધ, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 4,000,000,000,000 વધી
Embed widget