શોધખોળ કરો

આ વર્ષમાં આ રાશિના જાતક માટે શનિની સાડાસાતી થશે શરૂ, તો આ રાશિને મળશે પનોતીથી મુક્તિ

Shani panoti 2022: હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન શનિદેવની નજર 5 રાશિઓ પર છે.

Shani panoti  2022: હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન શનિદેવની નજર 5 રાશિઓ પર છે.

શનિ સાડા સાતીની જેમ શનિની પનોતીથી પણ  લોકોના જીવનને પ્રભાવિત કરે છે. ફરક માત્ર એટલો છે કે શનિની સાડાસાથીનો સમયગાળો સાડા સાત વર્ષનો છે અને શનિનીપનોતી નો   સમયગાળો અઢી વર્ષનો છે. હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે આ સમયે શનિદેવની નજર 5 રાશિઓ પર છે. અહીં તમે જાણી શકશો કે શનિની પનોતીથી  પીડિત રાશિના જાતકોને ક્યારે મળશે  તેનાથી મુક્તિ

સાડા સાતીનો સમયગાળો સાડા સાત વર્ષનો છે અને શનિદેવની પનોતીનો સમયગાળો અઢી વર્ષનો છે. હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે.આપને  જણાવી દઈએ કે આ સમયે શનિદેવની નજર 5 રાશિઓ પર છે. અહીં આપ જાણી શકશો કે શનિની પનોતીથી  પીડિત રાશિના જાતકોને ક્યારે મળશે મુક્તિ?

29 એપ્રિલ 2022માં શનિ આપની રાશિ બદલે છે. જેના કારણે મિથન અને તુલાને પનોતીથી મુક્તિ મળશે.  જો કે 21 જાન્યુઆરીથી ફરી તે મકર રાશિમાં જશે. જ્યાં 17 જાન્યુઆરી 2023 સુધી રહેશે,

શનિ વક્રી થવાના કારણે   આ સમયગાળા દરમિયાન મિથુન અને તુલા રાશિના લોકો ફરી એકવાર શનિની પનોતીની  પકડમાં આવશે. જો કે આ રીતે જોઇએ તો  17 જાન્યુઆરી, 2023ના રોજ જ શનિની દશામાંથી આ રીતેને  સંપૂર્ણ મુક્તિ મળશે. જ્યાં આ બંને રાશિને પનોતી શનિની દશાથી મુક્તિ મળશે તો લ કર્ક અને વૃશ્ચિક રાશમાં અઢી વર્ષની દશા શરૂ થશે.  આની સાથે જ મીન રાશિના લોકો પર શનિની સાડા સાતી શરૂ થશે અને  ધનુ રાશિને તેનાથી મુક્તિ મળશે.

શનિને બળવાન કરવાના ઉપાય
દર શનિવારે શનિદેવની પૂજા કરો. શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો. વડીલોનું સન્માન કરો. ભગવાન શિવની પૂજા કરો. પીપળના ઝાડ નીચે  સરસવના તેલનો દીવો પ્રગટાવો.

ટોપ સ્ટોરી

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
પિતૃ પક્ષ દરમિયાન નવી નોકરી કે વ્યવસાય શરૂ કરવો જોઈએ? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમ
પિતૃ પક્ષ દરમિયાન નવી નોકરી કે વ્યવસાય શરૂ કરવો જોઈએ? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમ
Guru Gochar 2026: ગુરુનું નક્ષત્ર પરિવર્તન! 8 ઓક્ટોબરથી 3 રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય 
Guru Gochar 2026: ગુરુનું નક્ષત્ર પરિવર્તન! 8 ઓક્ટોબરથી 3 રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય 
Shani Gochar 2026: 4 દિવસ બાદ શનિ બદલશે ચાલ! 122 દિવસ 5 રાશિઓને બખ્ખા! 
Shani Gochar 2026: 4 દિવસ બાદ શનિ બદલશે ચાલ! 122 દિવસ 5 રાશિઓને બખ્ખા! 

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Embed widget