શોધખોળ કરો

Today's Horoscope: વૃષભ, મિથુન સહિત આ રાશિના લોકો માટે રહેશે ઉત્તમ દિવસ, જાણો શનિવારનું ફળાદેશ

Today's Horoscope: આજે 9 મે શનિવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો જશે, જાણીએ આજનું રાશિફળ

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મેષ રાશિ: કરિયરમાં સફળતા, કામના દબાણથી સાવધાન રહો.
  • વૃષભ રાશિ: ફળદાયી દિવસ, જૂની ઇચ્છા પૂર્ણ થશે, નસીબ સાથ આપશે.
  • મિથુન રાશિ: મહેનત રંગ લાવશે, પ્રેમ સંબંધો મજબૂત બનશે.
  • કર્ક રાશિ: નોકરીમાં પ્રમોશન, અચાનક ધનલાભથી ફાયદો થશે.

 Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 9 મે શનિવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે શનિવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ 

મેષ રાશિ
 તમને તમારા કરિયરમાં સફળતા મળશે, પરંતુ કામના દબાણને કારણે તણાવ વધી શકે છે.  વ્યસ્તતાથી પરિપૂર્ણ દિવસ રહેશે, ખોટી ઉતાવળ નુકસાન નોતરશે, સાવધાન રહો 

વૃષભ રાશિ

 દિવસ ફળદાયી રહેશે, આરામ અને વૈભવમાં વધારો થશે. વૃષભ રાશિની વર્ષો જૂની ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. નસીબ સાથે આપશે

મિથુન રાશિ
 તમારી કારકિર્દીમાં તમારી મહેનત રંગ લાવશે, અને પ્રેમ સંબંધો મજબૂત બનશે. આજનો દિવસ દરેક રીતે મંગલમય નિવડશે

 કર્ક રાશિ
 તમારી નોકરીમાં પ્રમોશન અને નાણાકીય લાભની શક્યતા છે. કર્ક રાશિ માટે આજનો દિવસ મંગલમય નિવડશે, અચાનક ધનલાભથી થશે ફાયદો

સિંહ રાશિ
 આવક વધશે, અને તમને જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે.  આજનો દિવસ આપના માટે લાભદાયી નિવડશે, રોકાણ માટે ઉત્તમ સય છે. 

કન્યા રાશિ
 નસીબ સાથ આપશે  જેનાથી પરિવારમાં શાંતિ અને ખુશી આવશે. ઘર માટે કોઇ નવી વસ્તુની ખરીદી કરી શકશો, જેનાથી પરિવારના સભ્યો પણ ખુશ ખુશાલ રહેશે. 

તુલા રાશિ
 નસીબ તમારા પક્ષમાં  રહેશે, અને કોઈપણ અધૂરું કામ પૂર્ણ થઈ શકે છે. આજનો દિવસ તુલા રાશિ માટે મંગલમય નિવડશે.

આ પણ વાંચો:Disha Shool: યાત્રા પર જતાં પહેલા દિશાશૂળ જાણવા જરૂરી, દુર્ઘટનાથી બચાવે છે આ જ્યોતિષ નિયમ

 વૃશ્ચિક રાશિ
 તમારા કરિયર માટે સારો દિવસ છે; ઓફિસમાં તમારી પ્રશંસા થશે. આજે તમને કોઇ જૂની બીમારીથી છુટકારો મળશે, સ્વાસ્થ્યની દૃષ્ટીએ ઉત્તમ દિવસ 

ધન રાશિ
 તમને સર્જનાત્મક કાર્યમાં રસ લેશો  અને નાણાકીય લાભની શક્યતા છે. આજનો દિવસ ફળદાયી નિવડશે, વડીલના આશીર્વાદ લઇને નવું કાર્ય શરૂ કરો

 મકર રાશિ
 તમને ઉપરી અધિકારીઓ તરફથી સહયોગ મળશે, અને તમને તમારી નોકરી બદલવાની તક મળી શકે છે. વર્કપ્લેસ પર સહયોગ અને પ્રશંસા મળશે

કુંભ રાશિ
 ખાસ લાભનો દિવસ, જૂના સંપર્કોથી લાભ થશે. આજે આપની મનની મુરાદ પૂર્ણ થશે, ભગવાનમાં શ્રદ્ધા વધશે

મીન રાશિ

મીન રાશિ માટે આજનો દિવસ  કારકિર્દી અને પૈસાના સંદર્ભમાં સુવર્ણ સમય શરૂ થઈ રહ્યો છે. આજે આપને સારા સમચાર મળશે, મીન રાશિએ આજે પરિવાર સાથે પણ ક્વોલિટી સમય પસાર કરી શકશે.

Frequently Asked Questions

આજનું રાશિફળ કઈ રાશિ માટે શુભ રહેશે?

વૃષભ, મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિઓ માટે આજનો દિવસ શુભ અને લાભદાયી રહેશે.

કઈ રાશિના જાતકોએ આજે સાવધાન રહેવાની જરૂર છે?

મેષ રાશિના જાતકોએ કામના દબાણને કારણે તણાવ વધી શકે છે, તેથી ખોટી ઉતાવળ ન કરવી.

આજે કઈ રાશિને નાણાકીય લાભની શક્યતા છે?

કર્ક, સિંહ, ધન અને મીન રાશિના જાતકોને આજે નાણાકીય લાભ થઈ શકે છે.

કઈ રાશિની વર્ષો જૂની ઈચ્છા આજે પૂર્ણ થઈ શકે છે?

વૃષભ રાશિની વર્ષો જૂની ઈચ્છા આજે પૂર્ણ થઈ શકે છે અને નસીબ સાથ આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget