શોધખોળ કરો

Navratri Recipe: નોરતાના ઉપવાસમાં ચટાકેદાર ફ્રૂટ રાયતું બનાવો, જાણો રેસિપી

26 સપ્ટેમ્બરથી નવરાત્રીનું પર્વ શરૂ થઇ રહ્યું છે. આ સમય દરમિયાન માની આરાધના ઉપવાસ કરીને પણ કરાઇ છે. જો આપ પણ નવરાત્રીની નવેય દિવસ ઉપવાસ કરો છો તો આ ટેસ્ટી અને હેલ્ધી રેસપી અવશ્ય ટ્રાય કરો. પહેલા આ ફલાહાર રેસિપી સમજી લઇએ

Navratri  Recipe:26 સપ્ટેમ્બરથી નવરાત્રીનું પર્વ શરૂ થઇ રહ્યું છે. આ સમય દરમિયાન માની આરાધના ઉપવાસ કરીને પણ કરાઇ છે. જો આપ પણ નવરાત્રીની નવેય દિવસ ઉપવાસ કરો છો તો આ ટેસ્ટી અને હેલ્ધી રેસપી અવશ્ય ટ્રાય કરો. પહેલા આ ફલાહાર રેસિપી સમજી લઇએ

નવરાત્રીના ઉપવાસમાં આપ ફ્રૂટ રાયતુ ટ્રાય કરી  શકો છો. જેને આપ ફરાળી પુરી કે પરાઠા કે ક્રિસ્પી ફરાળી પકોડા સાથે ટ્રાય કરી શકો છો.

ફ્રૂટ રાયતુ બનાવવા માટેની સામગ્રી

સામગ્રી

  • 1 કપ ઘાટું દહીં
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચી જીરા પાવડર
  • 4થી5 અંગૂર
  • 1 ચમચી દાડમના દાણા
  • સ્વાદનુસાર સેંઘા નમક

ફ્રૂટ રાયતા બનાવવાની રીત

સૌ પ્રથમ દહીંને સારી રીતે ફેટી લો, જેમાં સેંધા નમક અને જીરા પાવડરને ઉમેરો હવે તેમાં બઘા જ ફળોને મિક્સ કરો અને સર્વ કરો.

Navratri Recipe: નવરાત્રીના વ્રતમાં મજેદાર ફરાળી ઇડલી કરો ટ્રાય, જાણો રેસિપી

Navratri Recipe, Navratri 2022, traditional, dishes, Navratri,

Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.

તમે ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, વડા, ફરાળી ઢોસા સહિતની કેટલીક વાનગીઓ ખાધી હશે  પરંતુ આજે અમે તમને ફરાળી ઈડલી બનાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. જો તમે ઉપવાસમાં સાદું અને સ્વાદિષ્ટ ભોજન ખાવા માંગો છો, તો આ તમારા માટે સારો વિકલ્પ છે.

ફરાળી ઇડલી બનાવવા માટેની સામગ્રી

  • 1-1 કપ સાંબો અને દહીં
  • સ્વાદ મુજબ રોક સોલ્ટ
  • 1 પેકેટ ફ્રૂટ સોલ્ટ
  • નાળિયેરની ચટણી માટે
  • 4 ચમચી નારિયેળ (છીણેલું)
  • 2 લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર
  • 3 ચમચી દહીં
  • 1 ચમચી તેલ
  • 1/4-1/4 ચમચી સરસવ, જીરું અને અડદની દાળ
  •  

ફરાળી ઇડલી બનાવવાની રીત

  • સાંબાને સૌ પ્રથમ મિક્સરમાં પીસીને પાવડર બનાવો.
  • તેમાં દહીં અને પાણી મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવો અને તેને 15-20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દો..
  • તેમાં મીઠું અને ફ્રુટ સોલ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  • બેટરને ગ્રીસ કરેલા મોલ્ડમાં રેડો અને તેને 15 મિનિટ વરાળમાં પકાવો.
  • ગરમાગરમ ઇડલી ચટણી સાથે સર્વ કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
Embed widget