શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં રાખેલી આ 6 વસ્તુઓ બની શકે છે ખરાબ નસીબનું કારણ

Vastu Tips: એસ્થેટિકના નામે ઘરમાં કોઈપણ પ્રકારની વાસ્તુ રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. આવી કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જા વધારવા સાથે ખરાબ નજરને પણ આકર્ષિત કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
લોકકથાઓમાં કહેવામાં આવે છે કે બેડશીટ અથવા ચાદર યોગ્ય રીતે ન ગોઠવવાથી બેચેની અથવા રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે. આઇરિશ પૌરાણિક કથાનુસાર, ખાલી રોકિંગ ખુરશી અનિચ્છનીય આત્માઓને આકર્ષે છે. જો તે પોતાની મેળે ફરે છે, તો તેનો અર્થ એ છે કે કોઈએ તે બેઠક પર કબજો કરી લીધો છે.

2/5
ઘરમાં જાનવરોની ખાલ, યુદ્ધના દૃશ્યો અથવા જહાજ ડૂબવાના ચિત્રો જેવી વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. ફેંગ શુઈ અનુસાર જૂના કેલેન્ડર અથવા બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે.

3/5
ફેંગ શુઇમાં, કોઈપણ તૂટેલી વસ્તુ ઉપેક્ષિત ઊર્જા દર્શાવે છે. ખાસ કરીને બંધ ઘડિયાળ જીવન અટકી ગયાનું પ્રતિક માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ મુજબ જો બંધ ઘડિયાળ અચાનક ચાલવા લાગે તો તે અશુભ સંકેત પણ માનવામાં આવે છે.

4/5
તૂટેલું અરીસું માત્ર દેખાવમાં ખરાબ નથી લાગતું, પરંતુ જૂની માન્યતાઓ મુજબ અરીસું તૂટે તો આત્માનું પ્રતિબિંબ તૂટી જાય છે અને 7 વર્ષ સુધી ખરાબ નસીબ લાવે છે એવું માનવામાં આવે છે.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા

Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

Navratri 2026: નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા આરાધનાનું વિધાન,જાણો મહત્વ અને મંત્ર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો,  રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

Embed widget