શોધખોળ કરો

રાશિફળ 18 ફેબ્રુઆરીઃ મિથુન, તુલા રાશિના જાતકો ન કરતાં આ કામ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

Today Horoscope: આજે ચંદ્ર મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ સાતમની તિથિ છે.  આજે ચંદ્ર મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે.  સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. કેટલીક રાશિએ ધન અને સ્વાસ્થ્ય મામલે વિશેષ સાવધાન રાખવાની જરૂરી છે. Today Horoscope મેષ  (અ.લ.ઇ.)    આજના દિવસે ગ્રહોની સ્થિતિ જોતાં સકારાત્મક અને સત્સંગ કરતાં લોકો વચ્ચે રહેવાની સલાહ છે. અચાનક મળેલો કોઇ સુખદ સંદેશ તમારા મનને પ્રસન્ન કરી શકે છે. પિતા સાથે તાલમેલ બનાવી રાખજો. વૃષભ (બ.વ.ઉ.) ધારેલા કામ પૂરા ન થવાથી આજે મન ઉદાસ રહેશે. ઓફિશિયલ કાર્યો પૂરા થવાથી હળવાશ અનુભવશો. મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે મુસીબતોથી બહાર નીકળવા માટે સજાગ રહીને પ્રયાસ કરજો. ભગવાન પર વિશ્વાસ રાખજો. પરિવારના કોઇ સભ્ય તમારાથી નારાજ હોય તો મનાવવામાં કસર ન છોડતાં. કર્ક  (ડ.હ.) આજના દિવસે સંબંધનું મહત્વ સમજજો નહીંતર વાદ વિવાદ થશે. નકારાત્મક ગ્રહોનું સંયોજન નજીકના વ્યક્તિ સાથે ઝઘડો કરાવી શકે છે. ઘરમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરતાં પહેલા વડીલોનો અભિપ્રાય લેજો. સિંહ  (મ.ટ.)  આજનો દિવસ મનોરંજનથી ભરેલો રહેશે અને મનપસંદ કા કરવાથી પ્રસન્નતા અનુભવશો. આજનો દિવસ સામાન્ય રહી શકે છે. મિત્રો સાથે લાંબા સમય બાદ વાત કરવાથી મન ઉત્સાહિત અને પ્રસન્ન રહેશે. કન્યા  (પ.ઠ.ણ) આજના દિવસે વિનમ્ર સ્વભાવ સંબંધોને મજબૂત કરી શકે છે. જેના કારણે તમે લોકો  તમારી પ્રશંસા કરશો. ગુરુ કૃપાથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. તુલા   (ર.ત.)  આજના દિવસે પેંડિંગ કાર્યોને ઉકેલવા ધ્યાન આપજો. જૂની યોજના પૂરી કરવામાં વિલંબ થઈ રહ્યો હોય તો ધીરજ સાથે કામ કરવાથી સફળતા મળશે. વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે નિરાશાને પાછળ મુકીને મુશ્કેલ પરિસ્થિતિને જડબાતોડ જવાબ આપજો. પારિવારિક અનુષ્ઠાન કે કોઈ કાર્યક્રમ હોય તો તેમાં ઉત્સાહથી હિસ્સો લેજો. સંબંધો મજબૂત બનાવવાનો સમય છે.  ધન  (ભ.ધ.ફ.ઢ.)  આજના દિવસે શાંત અને ઉત્સાહિત રહેજો. નોકરીયાત વર્ગે ઉતાવળથી કાર્ય કરવાથી બચવું. ઘરમાં વડીલો સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ શકે છે.  મકર  (ખ.જ.)  આજે નકારાત્મક ચીજોનો ત્યાગ કરવો તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. જીવનસાથીના ભાગ્યથી થોડો લાભ થઈ શકે છે. કુંભ  (ગ.શ.ષ.સ.) આજના દિવસે વાતોમાં સ્પષ્ટતા રાખજો. તમારા દ્વારા કરવામાં આવેલી વાતો તમામને સમજાવી જોઈએ. નોકરી શોધી રહેલા લોકોને મદદ મળશે. પરિવારના વિવાદોને ઉકેલવામાં સરળતા રહેશે. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે મન ભટકી શકે છે તેથી મનની શાંતિ માટે પૂજા પાઠ પર વધારે ધ્યાન આપવું જોઈએ. ઓફિશિયલ કાર્ય ન થઈ રહ્યા હોય તો તણાવ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget