શોધખોળ કરો

Janmashtami 2024: નંદ ઘરે આનંદ ભયો, જન્માષ્ટમીના અવસરે બાલ ગોપાલની પૂજાનો આ છે સર્વશ્રેષ્ઠ શુભ મુહૂર્ત

Janmashtami 2024: ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને 26 ઓગસ્ટ સોમવારનો દિવસ આ શુભ સંયોગમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે. જાણી શુભ મુહર્ત

Janmashtami 2024: જો જન્માષ્ટમી સોમવાર કે બુધવારે આવે છે તો તે ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ છે. કારણ કે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ બુધવારે થયો હતો અને 6 દિવસ પછી સોમવારે કૃષ્ણ નામ આપવામાં આવ્યું હતું.

જન્માષ્ટમી આજે શુભ યોગમાં ઉજવાશે

આ વર્ષે જન્માષ્ટમી પર અનેક શુભ યોગ બનશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, શશ રાજયોગ અને ગજકેસરી યોગ બની રહ્યાં છે. આજે જન્માષ્ટમીના દિવસે ચંદ્ર વૃષભમાં રહેશે. બરાબર આવો સંયોગ દ્વાપરમાં કૃષ્ણના જન્મ સમયે બન્યો હતો.

જન્માષ્ટમી પર શા માટે ચઢાવવામાં આવે છે ધણીયા પંજીરી?

જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને ધાણા પંજીરી ચોક્કસપણે અર્પણ કરવામાં આવે છે, કારણ કે તે કૃષ્ણના પ્રિય પ્રસાદમાંનું એક છે. કાન્હાને ધાણા પંજીરી અર્પણ કર્યા પછી, તેને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ ધાણા પંજીરીનો પ્રસાદ ખાઈને જ ઉપવાસ તોડે છે.

જન્માષ્ટમી બે દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

જન્માષ્ટમી દર વર્ષે બે દિવસ ઉજવવામાં આવે છે. સ્માર્તા અને વૈષ્ણવ સંપ્રદાયો અલગ-અલગ તારીખોને કારણે જન્માષ્ટમીની ઉજવણી કરે છે. પ્રથમ તારીખે સ્માર્તા અને બીજી તારીખે વૈષ્ણવ સંપ્રદાય જન્માષ્ટમી ઉજવે છે. આ વર્ષે પણ મથુરા સહિત અનેક સ્થળોએ 26 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. વૃંદાવનમાં 27મી ઓગસ્ટે જન્માષ્ટમી યોજાશે.                                                                                          

જન્માષ્ટમી પર આ વસ્તુઓનો લગાવો ભોગ 
જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે તેમને મનગમતી વસ્તુઓ અર્પણ કરો. પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, મિસરી, ધાણા, સાકર, , કાકડી, માખણની ખીર, માખણ-મિશ્રી કૃષ્ણને અર્પણ કરવામાં  આવે છે.

જન્માષ્ટમીના અવસરે પૂજાનો શુભ મુહૂર્ત

જન્માષ્ટમીનો તહેવાર સોમવારે, 26 ઓગસ્ટ 2024 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાત્રે 12 વાગ્યાથી 12:44 સુધીનો સમય ભગવાન શ્રીકૃષ્ણની પૂજા માટે શુભ રહેશે. આવી સ્થિતિમાં તમને પૂજા માટે 44 મિનિટનો સમય મળશે.

ટોપ સ્ટોરી

ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Embed widget