શોધખોળ કરો

Astro tips: લગ્નમાં વિલંબ અને વૈવાહિક જીવનમાં સમસ્યા કુંડલીના આ દોષને છે આભારી, જાણો જ્યોતિષી ઉપાય

કેટલીક વખત જીવનમાં આવતી મુશ્કેલી માટે કુંડળીમાં રહેલા ગ્રહ દોષ જવાબદાર હોય છે, જો આપના લગ્નજીવન સમસ્યાથી ઘેરાયેલું હોય કે પછી લગ્નમાં જ વિલંબ થઇ રહ્યો હોય તોતેના માટે મંગળદોષ જવાબદાર છે.

Astro tips:જેની કુંડળીમાં મંગળદોષ હોય તેને મંગલી કહેવામાં આવે છે. કહેવાય છે કે, જેની કુંડળીમાં મંગળ દોષ હોય તેના લગ્નમાં વિલંબ થાય છે અને લગ્નજીવનમાં પણ મુશ્કેલી આવે છે. જાણીએ નિવારણ માટે શું કરવું

કોઈ પણ કુંડળીમાં ચોથા, સાતમા, આઠમા કે બારમા ભાવમાં મંગળની હાજરી વ્યક્તિને મંગળ અથવા મંગલી બનાવે છે અને એવું પણ માનવામાં આવે છે કે તે કુંડળીના છોકરા કે છોકરીનું લગ્નજીવન ખૂબ જ મુશ્કેલી ભર્યુ વિતે છે. જો કે જો વર કે કન્યામાંથી કોઈ એકની કુંડળીમાં મંગળ દોષ હોય અને બીજા પાત્રની કુંડળીમાં શનિ ચોથા, સાતમા, આઠમા કે બારમા ભાવમાં હોય તો દોષ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. જો કે આવું નથી મંગળદોષના નિવારણના અનેક ઉપાય પણ છે.જો મંગળ દોષની પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે તો મંગળ દોષનું નિવારણ કરી શકાય છે.

ઘરમાં તુલસીના છોડ પાસે દીપક કરવાથી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આવક થાય છે અને બચત પણ વધે છે.

મંગળના દોષને નિવારવા માટે માટીના ગણેશની સ્થાપના કરો તેની પૂજન કરો. ગણેશની માટીની મૂર્તિની શ્રદ્ધાથી સેવા પૂજા કરવાથી મંગળ દોષ દૂર થાય છે.

ઘરમાં ભગવાની માટીની બનેલી મૂર્તિ રાખો, તેનાથી મંગળ સાથે ગુરૂના અશુભ પ્રભાવ, દોષ દૂર થાય છે અને નસીબનો સાથે મળે છે, ધન લાભ પણ થાય છે.

ઘરમાં માટીના વાસણમાં પાણી ભરીને રાખવાથી ચંદ્ર- મંગળના દોષ દૂર થાય છે અને તેની શુભ અસર થાય છે.લક્ષ્મી યોગથી ધન લાભ થાય છે. માટીનું વાસણ દાન કરવાથી પણ નસીબ સાથ આપે છે અને અચાનક ધનલાભ થાય છે.

મંગળ દોષ સહિત કુંડલીના અન્ય દોષને નિવારવા માટે માટીના શિવલિંગ બનાવી નિયમિત તેની પૂજા કરો. તેનાથી બધા જ ગ્રહ દોષ દૂર થાય છે અને ખરાબ સમયનો અંત આવે છે અને જીવનમાં શુભ સમયનો ઉદય થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

નવરાત્રિ એટલે નવદુર્ગા, નવસ્વરૂપ, નવપ્રતીક, નવરંગ, નવરસનો અદ્ભુત સમન્વય
નવરાત્રિ એટલે નવદુર્ગા, નવસ્વરૂપ, નવપ્રતીક, નવરંગ, નવરસનો અદ્ભુત સમન્વય
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં આ 5 જીવ ઘરે આવે તો ભગાડશો નહીં, તેને માનવાામં આવે છે પૂર્વજોના સીધા આશીર્વાદ
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં આ 5 જીવ ઘરે આવે તો ભગાડશો નહીં, તેને માનવાામં આવે છે પૂર્વજોના સીધા આશીર્વાદ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
નવરાત્રી 2026: નવી કાર-બાઇક ખરીદતા પહેલા ચેતજો! આ વખતે નથી એકપણ શુભ મુહૂર્ત
નવરાત્રી 2026: નવી કાર-બાઇક ખરીદતા પહેલા ચેતજો! આ વખતે નથી એકપણ શુભ મુહૂર્ત

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget