શોધખોળ કરો

Mangal Gochar 2022: 10 ઓગસ્ટે મગંળ ગ્રહ વૃષભ રાશિમાં કરેશ પ્રવેશ, આ 5 રાશિને થશે લાભ

Mars Transit 2022: 10 ઓગસ્ટે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, જે રાશિઓ પર મંગલ દેવની શુભ દ્રષ્ટિ હોય છે, તેમને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી.

 Mars Transit 2022: 10 ઓગસ્ટે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, જે રાશિઓ પર મંગલ દેવની શુભ દ્રષ્ટિ હોય છે, તેમને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી.

ભગવાન શિવની ઉપાસના તેમજ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની દ્રષ્ટિએ પણ શ્રાવણ માસ વિશેષ છે. બુધ, સૂર્ય અને શુક્ર એ શ્  રાશિ પરિવર્તન કર્યું છે. હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણના  અંત પહેલા મંગળ પણ રાશિ બદલી નાખશે.  મંગળનું ગોચર  10 ઓગસ્ટે થશે. જાણો કઈ રાશિના લોકોને  મંગળ રાશિ પરિવર્તનનો લાભ મળશે.

આ રાશિના લોકોએ મંગરના ગોચરનો મળશે લાભ

વૃષભ

વૃષભ રાશિના જાતકોને મંગળનું ગોચર થી શુભ ફળ આપશે.  આ સમય દરમિયાન તમને વિવાદોથી મુક્તિ મળી શકે છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસ વધશે. રોકાણ માટે સમય સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો સાબિત થશે.

કર્ક

કર્ક રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે. આ સમય દરમિયાન તમે જૂના દેવાથી મુક્તિ મેળવી શકે છે.  આવકમાં વધારો થવાની સંભાવના રહેશે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોને  સારા સમાચાર મળી શકે છે.

સિંહ

સિંહ રાશિના જાતકોને મંગળનું ગોચર દરેક કાર્યમાં સફળતા અપાવશે. આ સમયગાળા દરમિયાન આર્થિક પ્રગતિની તકો રહેશે. શક્તિ અને હિંમત વધશે. નોકરી અને વ્યવસાય બંનેમાં સારા પરિણામ મળી શકે છે. રોકાણ માટે સમય સાનુકૂળ છે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારું સન્માન  વધશે.

ધન

ધન રાશિના લોકોની આવકમાં વધારો શક્ય છે. આ સમય દરમિયાન તમે કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરી શકશો. એવી કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે જેનો લાભ ભવિષ્યમાં મળી શકે છે.

કુંભ

કુંભ રાશિના લોકો માટે મંગળનું ગોચર વરદાન સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારા જીવનમાં પ્રેમ  અને નવી  ઉર્જાનો સંચાર થશે. નવા વાહન કે મકાનમાં ખુશી મળી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget