શોધખોળ કરો

Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ

Mhindra XUV 3XO EV ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. ડિલિવરી 23 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થશે. લોન્ચ થયા પછી, તે Tata Nexon EV અને MG Windsor જેવી ઇલેક્ટ્રિક SUV સાથે સીધી સ્પર્ધા કરશે.

 Mahindra XUV 3XO EV: મહિન્દ્રાએ ભારતીય બજારમાં તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, મહિન્દ્રા XUV 3XO EV લોન્ચ કરી છે. આ SUV એવા ગ્રાહકો માટે છે જેઓ પહેલીવાર ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગે છે અને વધારે પૈસા ખર્ચવા માંગતા નથી. XUV 3XO EV ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹13.89 લાખ છે અને તે બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તે મહિન્દ્રાની લાઇનઅપમાં XUV400 ને રિપ્લેસ કરશે, જેને વધુ સસ્તી અને શહેરના ઉપયોગ માટે વધુ યોગ્ય માનવામાં આવે છે.

ડિઝાઇન મામુલી ફેરફારો
મહિન્દ્રા XUV 3XO EV પેટ્રોલ અને ડીઝલ વર્ઝન જેવા જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, તેથી તેની ડિઝાઇનમાં કોઈ મોટા ફેરફારો થયા નથી. જો કે, તેને ઇલેક્ટ્રિક લુક આપવા માટે કેટલાક ખાસ ટચ ઉમેરવામાં આવ્યા છે. ફ્રન્ટ ગ્રિલમાં ગોલ્ડન રંગના ઇન્સર્ટ્સ, નવા 17-ઇંચ એલોય વ્હીલ્સ, સાઈડમાં EV બેજ અને ડાબી બાજુ ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યો છે. બાહ્ય ભાગમાં કેટલાક લાલ એક્સેન્ટ પણ હાજર છે, જે તેને નિયમિત મોડેલથી અલગ પાડે છે.

ફીચર્સમાં કોઈ ઉણપ નથી
XUV 3XO EV ફીચર્સ માટે ખૂબ જ શક્તિશાળી છે. તે લેવલ-2 ADAS, પેનોરેમિક સનરૂફ, 360-ડિગ્રી કેમેરા, ફ્રન્ટ પાર્કિંગ આસિસ્ટ અને ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે 7-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ સાથે આવે છે. ટેકનોલોજી અને સલામતીની દ્રષ્ટિએ, આ SUV તેની કિંમત માટે સારું પેકેજ આપે છે.

બેટરી, પાવર અને રેન્જ
મહિન્દ્રા XUV 3XO EV 39.4 kWh બેટરી પેકથી સજ્જ છે, જે સિંગલ ઇલેક્ટ્રિક મોટર સાથે આવે છે. આ મોટર 147 bhp પાવર અને 310 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ, તેની રિયલ વર્લ્ડ  રેન્જ આશરે 285 કિલોમીટર છે. જો કે, કેટલાક ગ્રાહકોને આ રેન્જ થોડી ઓછી લાગી શકે છે, ખાસ કરીને Tata Nexon EV અને MG Windsor EV ની તુલનામાં. 7.2 kW હોમ ચાર્જર વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે.

ડિલિવરી અને સ્પર્ધા
મહિન્દ્રા XUV 3XO EV ની ડિલિવરી 23 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થશે. લોન્ચ થયા પછી, તે ટાટા નેક્સન EV અને MG વિન્ડસર જેવી ઇલેક્ટ્રિક SUV સાથે સીધી સ્પર્ધા કરશે. મહિન્દ્રા XUV 3XO EV એ લોકો માટે યોગ્ય પસંદગી છે જેઓ વિશ્વસનીય બ્રાન્ડની સસ્તી કિંમતે ઇલેક્ટ્રિક SUV મેળવવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?

Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત

Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું છે ટેન્શન, WhatsAppથી મિનિટોમાં મળશે, સેવ કરી લો આ નંબર

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડો, હુક્કા અને દારૂની બોટલો જપ્ત, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા

Job Alert: RBIમાં 10 પાસ માટે ભરતી, ઈન્ડિયન નેવીમાં ઓફિસર બનવાની તક

SA20: જેને સાઉથ આફ્રિકાએ ટી-20 વર્લ્ડકપ માટે પસંદ નથી કર્યો તેણે હેટ્રિક સાથે ઝડપી પાંચ વિકેટ

Embed widget