શોધખોળ કરો

Numerology: 7 સહિત આ તારીખે જન્મેલા લોકો હોય છે અતિભાગ્યશાળી, જીવનમાં મનગમતું બધું જ કરે છે પ્રાપ્ત

Numerology: અંકશાસ્ત્રમાં, દરેક સંખ્યાનું પોતાનું મહત્વ છે. પરંતુ 7 એ એવો અંક છે જેમાં જન્મેલા લોકો ભાગ્યથી માલામાલ હોય છે. ચાલો જાણીએ કે તે મૂળ સંખ્યા કઈ છે, જેનાથી લોકો જીવનમાં જે ઇચ્છે છે તે પ્રાપ્ત કરે છે.

Numerology: કોઈપણ વ્યક્તિની જન્મ તારીખ અને તેનો મૂળ અંક તેના વ્યક્તિત્વ અને જીવનની દિશા વિશે જણાવે છે. શું તમે જાણો છો કે  7 મૂલાંકના લોકો ખૂબ જ ભાગ્યાશાળી હોય છે. જેની દરેક ઇચ્છાની પૂર્તિ થાય છે.

 લકી નંબર

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થાય છે, તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા લોકો જીવનમાં તે બધું પ્રાપ્ત કરે છે, જે તેઓ પ્રાપ્ત કરવા માંગે છે. નસીબ હંમેશા આવા લોકોનો સાથ આપે છે અને ૭ નંબર વાળા લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે.

7 અંક વાળા લોકો નામ, ખ્યાતિ, સફળતા અને પ્રતિષ્ઠા મેળવે છે અને આ લોકો ખરેખર ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ચાલો જાણીએ કે તે મહિલા સેલિબ્રિટીઓ કોણ છે જેમની પાસે 7 નંબર છે અને તેઓ તેમના જીવનમાં સફળતા મેળવી રહી છે.

પ્રખ્યાત હસ્તીઓ

ભારતીય ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, અભિનેતા સૈફ અલી ખાન, સિતાર વાદક પંડિત રવિશંકર, માર્શલ આર્ટ્સ કલાકાર અને અભિનેતા બ્રુસ લી, આ બધાના મૂળ અંક 7 છે, જે તેમને ભાગ્યશાળી બનાવે છે.

કેતુનો મૂળ અંક

જ્યોતિષ શાસ્ત્રમાં, કેતુનો પ્રભાવ 7મી તારીખે અથવા મૂળાંક 7 ધરાવતા લોકો પર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર, 7 મૂલાંકનો  શાસક ગ્રહ કેતુ છે. કેતુ ગ્રહના પ્રભાવ હેઠળ, 7 અંક વાળા લોકોમાં આ લોકોમાં નિર્ણયો લેવાની અદભૂત શક્તિ હોય છે. તેઓ જે પણ કાર્ય કરવાનું નક્કી કરે છે, તે પૂર્ણ કરે છે. આવા લોકોને ધર્મમાં રસ હોય છે. ઉપરાંત, 7 અંક ધરાવતા લોકો સારા સંશોધક હોય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget