શોધખોળ કરો

Planet Transit 2022: એક જ રાશિમાં ત્રણ ગ્રહ કરશે ગોચર, આ રાશિને મળશે ઇચ્છિત પરિણામ

Planet Transit 2022 December: ડિસેમ્બરમાં 3 મોટા ગ્રહો એક જ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં એક જ રાશિમાં 3 મોટા ગ્રહોનું હોવું ખૂબ જ મોટી ઘટના છે. તેની શુભ અને અશુભ બંને અસરો હોય છે.

પંચાંગ અનુસાર ડિસેમ્બર મહિનામાં ગ્રહોનો રાજકુમાર બુધ, સુખ અને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક શુક્ર અને ગ્રહોના રાજા સૂર્ય ધન રાશિમાં એકસાથે બિરાજમાન થવાના છે.

સૌ પ્રથમ, બુધ 3જી ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ્યો છે. આ પછી આજે શુક્રમાં  પ્રવેશ કરશે.  ત્યારબાદ 16 ડિસેમ્બરે સૂર્ય ધનુ રાશિમાં ગોચર કરશે. આ રીતે, 16 ડિસેમ્બરથી, 3 મોટા ગ્રહો બુધ, શુક્ર અને સૂર્ય ભગવાન એક સાથે ધન રાશિમાં ગોચર  કરશે. ગ્રહોની આ સ્થિતિની અસરને કારણે આ રાશિના જાતકોને ઈચ્છિત પરિણામ મળશે.

મિથુન: ધન રાશિમાં બુધ, શુક્ર અને સૂર્યનું ગોચર  મિથુન રાશિના લોકો માટે શુભ અને લાભદાયક સાબિત થશે. આવકના નવા સ્ત્રોત બનશે. વેપારમાં નફો વધશે.

વૃશ્ચિક: ધન રાશિમાં બુધ, શુક્ર અને સૂર્યનું ગોચર  વૃશ્ચિક રાશિ માટે સકારાત્મક પરિણામ લાવી રહ્યું છે. આ ત્રણ મોટા ગ્રહોના શુભ પ્રભાવથી તેમની યોજનાઓ પૂર્ણ થશે. તમે તીર્થયાત્રા પર જવાની યોજના પણ બનાવી શકો છો.

મકર: ધન રાશિમાં બુધ, શુક્ર અને સૂર્યનું ગોચર  મકર રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવી રહ્યું છે. તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

કુંભ: એક જ રાશિમાં આ ગ્રહોનું ગોચર  કુંભ રાશિના લોકો માટે ફળદાયી સાબિત થશે. આ રાશિના લોકો જે નોકરી વ્યવસાય સાથે જોડાયેલા છે. આ મહિનો તેમના માટે વરદાનથી ઓછો નહીં હોય. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ મજબૂત રહેશે.

મીન: મીન રાશિના ગ્રહોની આ સ્થિતિને કારણે મીન રાશિના લોકોને શરૂઆતમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પછીથી આ બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મહેનતનું ફળ મળશે. પ્રવાસ પર જઈ શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

Embed widget