શોધખોળ કરો
Surya Gochar: જાન્યુઆરીમાં સૂર્યનું મકરમાં ગોચર આ 6 રાશિના જાતક માટે નિવડશે અતિ શુભ, ધન લાભના યોગ
Surya Gochar: સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જાન્યુઆરીમાં સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે. જેની 6 રાશિ પર શુભ અસર થશે જાણીએ કઇ છે આ શુભ રાશિ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

જાન્યુઆરીમાં અનેક ગ્રહ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં ગોચર કરશે. જાન્યુઆરીમાં સૂર્યનું મકર રાશિમાં ગોચર કેટલીક રાશિ માટે શુભ છે. જાણીએ શુભ રાશિ કઇ છે. સૂર્ય 14 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાથી મકર રાશિમાં પ્રવેશ કરશે. તેની 6 રાશિ પર શુભ અસર થશે.
2/7

મેષ- રાશિના જાતક માટે આ ગોચર શુભ ફળ આપશે,. આર્થિક ક્ષેત્રે સફળતા અપાવશે. સંતાન પક્ષ પણ સારો રહેશે. જીવનસાથીના સાથ મળશે.
3/7

વૃષભ – આ રાશિની પણ આવકમાં વધારો થશે. રોકાણ માટે શુભ અવસર છે. નોકરીનો પ્રમોશનની રાહ જોતા લોકો માટે સારા સમાચાર.
4/7

કર્ક – કર્ક રાશિના જાતક માટે સૂર્યનું ગોચર ફળદાયી નિવડશે,આર્થિક રીતે આપ સમૃદ્ધ થશો. જીવનસાથીનો સહયોગ મળશે.
5/7

સિંહ – આ રાશિના જાતકને શુભ સમાચાર મળશે. નોકરીમાં માર્ગ પસસ્ત થશે, વ્યવસાયમાં ફાયદો થશે. ઉચ્ચ અધિકારીને સહયોગ મળશે.
6/7

વૃશ્ચિક – આ રાશિનો ઉન્નતિનો માર્ગ મોકળો બનશે, કુંટુંબમાં વૃદ્ધિ થશે. વાણીમાં મઘુરતા આવશે.આત્મવિશ્વાસ વધશે, લવલાઇફ શાનદાર રહેશે.
7/7

મીન- મીન રાશિના જાતક માટે સૂર્યનું ગોચર અતિ શુભ રહેવાનું છે. જાન્યુઆરી 2025માં સૂયનું મકરમાં ગોચર મીન રાશિને આર્થિક લાભ થશે, માન સન્માન વધશે,. ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થશે.
Published at : 21 Dec 2024 01:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
