શોધખોળ કરો

Horoscope Today 30 November 2022: આ 5 રાશિને થઇ શકે છે હાનિ, મેષથી મીન સુધીનું આજનું જાણો રાશિફળ

મેષથી મીન સુધીના જાતક માટે 30 નવેમ્બર બુધવાર એટલે કે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. જાણીએ 12 રાશિના જાતકનો આજનો દિવસ કેવો રહેશે.

Horoscope Today 30 November 2022: મેષથી મીન સુધીના જાતક માટે 30 નવેમ્બર બુધવાર  એટલે કે  આજનો દિવસ મહત્વપૂર્ણ છે. જાણીએ 12 રાશિના જાતકનો આજનો દિવસ કેવો રહેશે.

પંચાંગ મુજબ આજે સવારે 08:58 સુધી સપ્તમી તિથિ બાદ અષ્ટમી હશે. આજે આખો દિવસ શતભિષા નક્ષત્ર રહેશે. આજે વશી યોગ, આનંદાદિ યોગ,  લક્ષ્મીનારાયણ યોગ, બુધાદિત્ય યોગ, વ્યાઘાત યોગ ગ્રહોનો સહયોગ મળશે. જો તમારી રાશિ મિથુન, કન્યા, ધનુ, મીન હોય તો હંસ યોગ અને મેષ, કર્ક, તુલા, મકર હોય તો તમને શશ યોગનો લાભ મળશે. ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. શુભ કાર્ય માટે આજનો સમય શુભ નથી. સવારે 08:58 થી રાત્રે 08:10 સુધી મૃત્યુલોકની ભદ્રા રહેશે, જે અશુભ છે., રાહુકાલ બપોરે 12:00 થી 1:30 સુધી રહેશે. આવો જાણીએ આજનું રાશિફળ

મેષ- સ્વાસ્થ્ય સારૂ રહેશે. વ્યાપારમાં વૃદ્ધિ થશે. ધનલાભ માટે દિવસ સારો છે. આજનો દિવસ સુખમય નિવડશે.

વૃષભ – વર્કપ્લેસ પર આપની સાથે કામ કરતા લોકો પર ભરોસો રાખીને દિવસની શરૂઆત કરશો તો દિવસ  શાંતિમય પસાર થશે

મિથુન – કમિશન સાથે જોડાયેલા કામ કરતા લોકો આજે ડિલ પુરી થયા પહેલા તેનો ખુલાસો ન કરે. આજે પ્રવાસ કરવાનું ટાળો. પરિવારના સભ્યોને પણ પ્રવાસ માટે મનાઇ કરો નહિતો વિઘ્ન આવી શકે છે.

કર્ક – દામ્પત્ય જીવનમાં  દિવસ સારી રીતે નહી પસાર થાય આજે આપના કોઇપણ કામમાં જીવનસાથીનો સપોર્ટ નહી મળી શકે.

સિંહ- બિઝનેસ કરતા લોકોએ આજે ચઢાવ ઉતારનો સામનો કરવો પડશે. વિદ્યાર્થી માટે દિવસ સામાન્ય રહેશે. વર્કપ્લેસ પર આપને સન્માન મળશે

કન્યા-પેકેજિંગનો બિઝનેસ કરતા લોકોનો દિવસ મધ્યમ ફળદાયી બની રહેશે. આપ પારિવારિક મુદ્દા પર ધ્યાન આપી શકશો. દામપત્ય જીવનમાં તણાવ ઓછો થશે.

તુલા- સ્વાસ્થ્ય માટે સાવધાન રહેવું પડશે. આર્થિક સ્થિતિ સારી બનશે. દાંપત્યજીવન માટે સુખમય રહેશે દિવસ

વૃશ્ચિક – પરિવારના લોકોનો વ્યવહાર આપને ચિંતામાં કરાવી શકે છે. આર્થિક મામલે દિવસ સારો નહી નિવડે.

ધન- બિઝનેસ મીટિંગમાં તમારે દરેકની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ જેથી તમને કંઈક શીખવા મળે. વ્યવસાયમાં તમારા માટે દિવસ સારો રહેવાનો છે. આવક સારી રહેશે.

મકર- પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ મિત્રો સાથે ગ્રુપ ડિસ્કશન કરવું જોઈએ. ખાણી-પીણીથી સંબંધિત વ્યવસાયમાં દિવસ લાભદાયી રહેશે. તમારી આવકમાં પણ ઘણો વધારો થશે અને કોઈ સારો સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે.

કુંભ - પરિવારના સભ્યોની મદદથી કેટલાક નવા કામ કરશો. વિવાહિત જીવનમાં તણાવ વધશે, જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે. માનસિક રીતે તમે તણાવથી ભરેલા રહેશો. પરિવારનો સહયોગ મળશે. માન-સન્માનમાં વધારો થશે.

મીન- ખાનગી ક્ષેત્રના કર્મચારીઓએ થોડી કાળજી લેવી પડશે. વ્યક્તિએ પોતાના કામને ધ્યાનમાં રાખીને કાર્યક્ષેત્ર પર વધુ ધ્યાન આપવું  પડશે, નહીં તો બીજી પર નકારાત્મક અસર પડી શકે છે. તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Embed widget