શોધખોળ કરો

Ravivar Ke Upay: રવિવારે કરી લો આ એક સચોટ ઉપાય, હાથમાં રહેશે પૈસા, ક્યારેય નહીં થાય પૈસાની કમી

Sunday Upay: કુંડળીમાં સૂર્ય શુભ હોય તો જીવનમાં સુખ-સંપત્તિ આવે છે. રવિવારે કોઈ ખાસ કામ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની સ્થિતિ મજબૂત બને છે

Sunday Upay: કુંડળીમાં સૂર્ય શુભ હોય તો જીવનમાં સુખ-સંપત્તિ આવે છે. રવિવારે કોઈ ખાસ કામ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની સ્થિતિ મજબૂત બને છે.

રવિવારે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં તેને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય ભગવાનની કૃપાથી વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે અને હંમેશા સ્વસ્થ રહે છે. કુંડળીમાં સૂર્ય શુભ સ્થાનમાં હોય તો જીવનમાં સુખ, ધન અને કીર્તિ હોય છે. બીજી તરફ, જો સૂર્ય નબળા અથવા પીડિત સ્થિતિમાં હોય, તો વ્યક્તિ બીમાર રહે છે અને હંમેશા આર્થિક સંકટ રહે છે. રવિવારે કોઈ ખાસ કામ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

આ કામ રવિવારે કરો

રવિવારના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે, તેથી આ દિવસે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો. સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે 'ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ આદિત્ય નમઃ' મંત્રનો ઉચ્ચાર કરો. આ મંત્રનો જાપ કરવાથી સૂર્ય ભગવાન શીધ્ર પ્રસન્ન થાય છે અને સુખ-સંપત્તિનો આશીર્વાદ આપે છે.

રવિવારે ઘીનો દીવો કરવો ફળદાયી છે. આ દિવસે ઘરના બહારના દરવાજાની બંને બાજુ દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે રવિવારે ઘીનો દીવો કરવાથી સૂર્ય ભગવાનની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. જો તમારા હાથમાં પૈસો ટકતો નથી તો  આ ઉપાય ચોક્કસ કરો.

જ્યારે પણ તમે રવિવારે ઘરની બહાર જાવ ત્યારે તમારા કપાળ પર ચંદનનું તિલક લગાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. તમે સંકલ્પ સાથે જે પણ કામ માટે જશો તે ચોક્કસ પૂર્ણ થશે.

રવિવારે લાલ રંગના કપડા પહેરવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને જ સૂર્યદેવની પૂજા કરો. આ દિવસે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ગોળ, દૂધ, ચોખા અને કપડાંનું દાન કરવું જોઈએ. જેના કારણે દરેક કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે.

રવિવારે વહેતા પાણીમાં ગોળ અને ચોખા ભેળવવા શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા વરસે છે અને બધા અટકેલા કામ પૂર્ણ થાય છે.

ઘરમાં ધનની ગતિ વધારવા માટે સૂર્યદેવની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. રવિવારે મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવાથી તે શીધ્ર  પ્રસન્ન થાય છે અને ઘરમાં નિવાસ કરે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
Khaleda Zia Death: બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું ભારત સાથે શું છે ખાસ કનેક્શન?
Khaleda Zia Death: બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું ભારત સાથે શું છે ખાસ કનેક્શન?
Embed widget