શોધખોળ કરો

Shani Dev Upay: જીવનમાં પારાવારા મુશ્કેલીઓનો કરી રહયાં છો સામનો, શનિ દોષને દૂર કરવા કરો આ ઉપાય

જીવનના આવતી મુશ્કેલીઓનો આપ પારાવાર સામનો કરી રહ્યાં છો તો આ બધુ જ શનિ દોષના કારણે પણ હોઇ શકે છે, શનિ દોષને નિવારવા કરો આ ઉપાય

Shani Dev Upay:જીવનના આવતી મુશ્કેલીઓનો આપ પારાવાર સામનો કરી રહ્યાં છો તો આ બધુ જ શનિ દોષના કારણે પણ હોઇ શકે છે, શનિ દોષને નિવારવા કરો આ ઉપાય

શનિદેવને ન્યાયાધિશ  કહેવામાં આવે છે. કારણ કે  શનદેવ વ્યક્તિને તેના કાર્યો અનુસાર સજા અને શુભ ફળ આપે છે. તેથી જ શનિદેવને કર્મ પ્રધાન દેવતા પણ કહેવામાં આવે છે. શનિદેવના શુભ પ્રભાવથી વ્યક્તિનું જીવન ધન્ય બની જાય છે અને તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

પરંતુ શનિદેવ  જયારે દંડ આપે છે. ત્યારે વ્યક્તિને રાજામાંથી રંક  બનતા સમય નથી લાગતો. તો બીજી તરફ જે વ્યક્તિ પર શનિદેવની સાડાસાતી કે પનોતી ચાલતી હોય  તેના જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવતી રહે છે. તેથી જ જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને તમામ નવ ગ્રહોમાં સૌથી ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે.

આ સાથે જ જ્યોતિષમાં શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી કુંડળીમાં શનિ સાનુકૂળ રહે છે. આ ઉપાયોથી શનિની દશા જેવી કે સાડેસતી અને પનોતીની અસર પણ ઓછી થાય છે. જો તમારી કુંડળીમાં પણ શનિની દશા ભારે છે તો આ ઉપાયો અવશ્ય કરો.

શનિદેવના ઉપાયો

  • કાળા કૂતરાની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિવારે કાળા કૂતરાને સરસવના તેલમાં  રોટલી ચોપડીને ખવડાવવાથી શનિની દશા ઓછી થાય છે.
  • શનિદેવને કાળો રંગ પસંદ છે. એટલા માટે જે લોકોની કુંડળીમાં ભારે શનિ હોય તેમણે કાળા પશુ-પક્ષીઓને ભોજન કરાવવું જોઈએ અને કાળા રંગની વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ.
  • શનિવારે પાણીમાં તેલ, ખાંડ અને કાળા તલ ભેળવીને પીપળના ઝાડને અર્પણ કરો અને ત્રણ પરિક્રમા કરો. આ ઉપાય કરવાથી ભારે શનિની અસર ઓછી થઈ જાય છે.
  • શનિદેવની ખરાબ નજર બજરંગ બલિના ઉપાસકો અથવા બજરંગ બલિના ભક્તો પર પડતી નથી. આવી સ્થિતિમાં શનિદેવ સાથે મળીને શનિવારે બજરંગબલીની પૂજા કરો અને સુંદરકાંડનો પાઠ કરો.
  • સાત મુખી રુદ્રાક્ષ શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આને પહેરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિ સંબંધિત તમામ દોષો દૂર થાય છે. શનિવાર કે સોમવારે સાત મુખી રુદ્રાક્ષને ગંગાના જળથી શુદ્ધ કરીને ધારણ કરી શકો છો. આમ પણ કુંડળીમાં શનિની સ્થિતિ અનુકૂળ બને છે.

ટોપ સ્ટોરી

16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget