શોધખોળ કરો

Samsaptak Yog 2023: 17 ઓગસ્ટ બાદ બની રહ્યો છે સમસપ્તક યોગ, આ 4 રાશિ માટે મુશ્કેલીભર્યો સમય

સૂર્ય અને શનિ સામસામે હોય ત્યારે બનેલો અશુભ યોગ બને છે જેને સમસપ્તક યોગ કહેવાય છે. આ યોગના કારણે સૌથી વધુ નુકસાન આ 4 રાશિને થાય છે

Sun Saturn Bad Effects: આજે ગોચર બાદ સૂર્ય અને શનિ સામસામે આવશે જેના કારણે અશુભ સંસપ્તક યોગ બની રહ્યો છે. આ યોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખતરનાક સાબિત થવાના જયોતિષીએ સંકેત આપ્યા છે.

17મી ઓગસ્ટ એટલે કે આજે સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યારે શનિ પહેલાથી જ કુંભ રાશિમાં બેઠો છે. આવી સ્થિતિમાં સૂર્ય અને શનિ બરાબર સામસામે આવી જશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ અને સૂર્યનો સંબંધ સારો માનવામાં આવતો નથી.

સૂર્ય અને શનિ સામસામે હોય ત્યારે ઘરત્નાક સંસપ્તક યોગ બની રહ્યો છે. શનિ-સૂર્યથી બનેલો આ અશુભ યોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ કષ્ટદાયક સાબિત થવાનો છે. જાણો કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

સિંહ  - સિંહ રાશિના લોકો માટે સંસપ્તક યોગ સારો નથી. તેની સૌથી વધુ અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. તમારે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવાની જરૂર છે. આ દરમિયાન અંદરથી ક્રોધ અને અહંકારની લાગણી વધી શકે છે. રાશિના જાતકોએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર તમે તમારી ખરાબ વાણીથી તમારા ઘણા કામ બગાડી શકો છો. આ દરમિયાન તમે કોઈ વાતને લઈને માનસિક તણાવમાં પણ આવી શકો છો. તમારા જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરતા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

કન્યા - સંસપ્તક યોગ કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ બગડી શકે છે. તમારા ખર્ચમાં અચાનક વધારો થશે. કેટલાક આવા ખર્ચાઓ પણ કરવા પડી શકે છે જેના માટે તમારે વધારે કરવાની જરૂર નથી. આ યોગના પ્રભાવથી કન્યા રાશિના લોકોને લોન પણ લેવી પડી શકે છે. આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. તમારા પર કામનું દબાણ ઘણું વધી શકે છે જેના કારણે તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. તમે અધિકારીઓના ગુસ્સાનો શિકાર બની શકો છો.

મકરઃ- સૂર્ય અને શનિની પણ મકર રાશિના લોકો પર નકારાત્મક અસર પડશે. આ સમય દરમિયાન તમે કોઈ કાયદાકીય મામલામાં ફસાઈ શકો તેવી સંભાવના છે. એટલા માટે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આ સમય દરમિયાન તમારે ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મકર રાશિના લોકોને પણ આ સમયગાળામાં મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. બાળકો સાથે પણ કોઈ બાબતમાં સમસ્યા થઈ શકે છે. તમારે તમારી આસપાસના દુશ્મનો અને વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર પડશે.

કુંભ - સૂર્ય અને શનિ સામસામે હોય ત્યારે બનેલો અશુભ યોગ કુંભ રાશિના લોકોને ઘણી મુશ્કેલીમાં  મુકી શકે છે. આ સમય દરમિયાન તમને તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સમસ્યા થઈ શકે છે. તમે તમારી લવ લાઈફને લઈને પણ તણાવમાં આવી શકો છો. કુંભ રાશિના લોકો દ્વારા કરવામાં આવેલ કામ બગડી શકે છે. એટલું જ નહીં, તમારે કોઈના કારણે આર્થિક નુકસાન પણ સહન કરવું પડી શકે છે. જો તમે યાત્રા પર જઈ રહ્યા છો તો સાવધાન રહો, યાત્રાના કારણે પણ ઘણું સહન કરવું પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget