શોધખોળ કરો

શનિએ ઘનિષ્ઠા નક્ષત્રમાં કર્યો પ્રવશે,જાણીએ કઇ 4 રાશિના લોકોને થશે ધનલાભ

Shani Nakshatra Gochar 2022: ધનિષ્ઠા નક્ષત્ર ગોચરની વાત કરીએ તો 4 રાશિઓને આનાથી જબરદસ્ત લાભ મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

18 ફેબ્રુઆરીથી શનિએ ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર શરૂ કર્યું છે. માર્ચ 2023  સુધી ઘનિષ્ઠા  નક્ષત્રમાં રહેશે. શનિ રાશિના પરિવર્તનની જેમ શનિ નક્ષત્રના પરિવર્તનની પણ લોકોના જીવન પર વિશેષ અસર પડે છે. આ નક્ષત્ર ગોચરની વાત કરીએ તો 4 રાશિના લોકોને આનાથી જબરદસ્ત ફાયદો થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આવકમાં વધારો થશે અને કોઈ જૂના રોગમાંથી મુક્તિ મળવાની પ્રબળ સંભાવના છે. જાણો આ નક્ષત્ર ગોચરથી  રાશિ પર શું અસર થશે.

મેષ રાશિ

 લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા લોકો માટે આ સમય સાનુકૂળ જણાય છે. આ સમયગાળા દરમિયાન, નોકરીમાં પ્રમોશન મળવાની સાથે, પગારમાં વધારો થવાની સંભાવના છે. સુખદ પ્રવાસનો યોગ બની રહ્યો છે. પગાર વધારાની પ્રબળ શક્યતાઓ છે. મિલકત કે વાહનથી આનંદ મળી શકે છે. કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે.

વૃષભ રાશિ

 આ સમયગાળામાં કરેલા રોકાણથી ભવિષ્યમાં સારો લાભ મળવાની સંભાવના છે. પૈસા આવતા રહેશે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. તમે મુસાફરીથી સારી કમાણી કરી શકશો. વેપારી લોકો માટે પણ આ સમય સાનુકૂળ છે. નોકરીયાત લોકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે.

મિથુન રાશિ

 આ રાશિના જાતકોને આ સમયગાળામાં ધન મળવાની સંભાવના છે. જૂના દેવામાંથી મુક્તિ મળશે. પગાર વધારાની પ્રબળ શક્યતાઓ છે. વ્યાપારમાં વિસ્તરણની સાથે પ્રગતિ થવાની પણ શક્યતાઓ છે. તમને કાર્યસ્થળ પર તમારી પ્રતિભા બતાવવાની પૂરતી તક મળશે. કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

ધન રાશિ

 આ રાશિના લોકો માટે દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. કોઈ જૂના રોગથી પણ રાહત મળી શકે છે. તમે સારા પૈસા કમાવવામાં સફળ થશો. પૈસા કમાવવાની સાથે, તમે પૈસા ઉમેરવામાં પણ સફળ થશો. પ્રગતિના માર્ગો ખુલશે. મહેનતનું ફળ મળતું જણાય છે. ફક્ત દુશ્મનોથી સાવધ રહો.

Disclaimer: અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી

Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો

IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  

IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી

ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી

રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી

'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?

Embed widget