શોધખોળ કરો
Advertisement
Solar eclipse 2020: દેશના અલગ અલગ ભાગમાં દેખાયું દુનિયાનું સૌથી મોટું સૂર્યગ્રહણ
ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે.
LIVE
Background
Solar Eclipse 2020: આજે સદીનું સૌથી મોટુ સૂર્યગ્રહણ. ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે. કંકણાકૃતિ સૂર્યગ્રહણનો પ્રથમ નજારો ભૂજ-કચ્છમાં જોવા મળશે, સવારે 10 વાગીને ત્રણ મિનિટે થશે ગ્રહણનો સ્પર્શ અને એક વાગીને 32 મિનિટે થશે મોક્ષ. સૂર્યગ્રહણને લઈને સર્જાશે અદભૂત ખગોળિય દ્રશ્યો. સૂર્યગ્રહણને કારણે મંદિરોના કપાટ બંધ કરાયા છે.
16:40 PM (IST) • 21 Jun 2020
દેશમાં આજે લગભગ તમામ શહેરોમાં આ વર્ષનું પ્રથમ અને સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું. આ સૂર્ય ગ્રહણના સમયે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ હતી. આજના દિવસે સૂર્ય કર્ક રેખાની સૌથી ઉપર રહે છે જેથી 21 જૂનને સૌથી લાંબો દિવસ અને સૌથી નાની રાત હોય છે. આ વલયાકાર સૂર્ય ગ્રહણ ભારતના લગભગ 66 શહેરોમાં જોવા મળ્યો હતો.
14:26 PM (IST) • 21 Jun 2020
12:14 PM (IST) • 21 Jun 2020
12:14 PM (IST) • 21 Jun 2020
11:35 AM (IST) • 21 Jun 2020
પૌરાણિક માન્યતા અનુસાર હરિયાણા કુરુક્ષેત્રમાં જ સન્નિહિત નામનું એક સરોવર છે. આ સરોવરની લંબાઇ લગભગ 1800 ફીટ અને પહોળાઇ લગભગ 1400 ફીટ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કુંડમાં સ્નાન કરવાથી એટલું પુણ્ય મળે છે જેટલું પુણ્ય અશ્વમેઘ યજ્ઞથી મળે છે. એવી માન્યતા છે કે સૂર્યગ્રહણના અવસર પર બ્રહ્મ સરોવર અને સન્નિહિત સરોવરમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે આ કારણે સૂર્યગ્રહણના સમયમાં તમામ દેવતા કુરુક્ષેત્રમાં રહે છે. સૂર્યગ્રહણના સમયે અહી લાખો શ્રદ્ધાળુઓ અહી સ્નાન કરવા આવે છે. પરંતુ કોરોના મહામારીના કારણે આ વખતે અહીં સ્નાન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Load More
Tags :
Solar Eclipse Solar Eclipse 2020 Solar Eclipse 2020 Date And Time Solar Eclipse 2020 India Date And Time Solar Eclipse In India Solar Eclipse June 2020 Solar Eclipse June 2020 India Surya Grahanગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement