શોધખોળ કરો

Mehandi na Upay: લગ્નમાં આવી રહ્યાં છે વિઘ્નો, મહેંદીના આ 5 ઉપાય કરો, શીઘ્ર વિવાહના બનશે યોગ

લગ્નમાં આવતી આ અડચણોને દૂર કરવા માટે મેંદી સંબંધિત જ્યોતિષીય ઉપાયો અને યુક્તિઓ ફાયદાકારક છે. આમ કરવાથી વહેલા લગ્નની શક્યતાઓ બને છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

Mehandi na Upay:લગ્નમાં આવતી આ અડચણોને દૂર કરવા માટે મેંદી સંબંધિત જ્યોતિષીય ઉપાયો અને યુક્તિઓ ફાયદાકારક છે. આમ કરવાથી વહેલા લગ્નની શક્યતાઓ બને છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

કોઈની કુંડળીમાં કેટલાક એવા ગ્રહો અને નક્ષત્રો હોય છે જેની જીવન પર  નકારાત્મક અસર પડે છે. ક્યારેક આના કારણે લગ્નજીવનમાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. કેટલાક એવા યોગ પણ છે જેના કારણે ઘણા લોકોને લગ્નમાં વિલંબ, થાય છે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં લગ્નમાં આવતી આ અવરોધોને દૂર કરવા માટે કેટલાક અદ્ભુત ઉપાયો જણાવવામાં આવ્યા છે. આમાંથી એક છે મહેંદીનો ઉપાય. મહેંદી સાથેના આ ઉપાય કરવાથી  શીઘ્ર લગ્નના યોગ બને છે. તો ચાલો જાણીએ..

શીઘ્ર વિવાહના યોગ માટે કરો આ ઉપાય

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ  યુવતીના લગ્નમાં  અડચણો આવી રહી હોય તો તેણે રવિવારે કોઈ અન્ય સ્ત્રીને મહેંદી અને સિંદૂરનું દાન કરવું જોઈએ. આમ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે.
  • મહેંદી સાથે નાનો અરીસો, લાખની બંગડીઓ અને થોડા સિક્કાનું દાન કરવાથી વિશેષ લાભ થાય છે. 7 રવિવાર સુધી કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.
  • એવું માનવામાં આવે છે કે જ્યારે દુલ્હનને મહેંદી લગાવવામાં આવે છે ત્યારે જો તેની થોડી મહેંદી એવી સ્ત્રી પર લગાવવામાં આવે છે જેના લગ્ન નક્કી નથી થયા તો લગ્નના યોગ બનવા લાગે છે.
  • પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે મહેંદીની ટ્રીક પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેના માટે આખા અડદની અંદર કાળી મહેંદી મિક્સ કરો. હવે આ મહેંદી પીસેલી દાળને પતિ-પત્નીના ઘરની દિશામાં ફેંકી દો. તેનાથી બંને વચ્ચે પ્રેમ વધે છે.
  • જો કોઈ સ્ત્રી પોતાના હાથમાં મહેંદી વડે પોતાના પતિનું નામ લખે અને મનમાં 21 વાર પતિના નામનો જાપ કરે તો પતિ-પત્નીના સંબંધો વધુ મજબૂત બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય  લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Budh Gochar 2026: બુધનું મિથુન રાશિમાં ગોચર, આ 3 રાશિનો કરાવશે ભાગ્યોદય, કરિયરમાં મળશે મોટી સફળતા
Budh Gochar 2026: બુધનું મિથુન રાશિમાં ગોચર, આ 3 રાશિનો કરાવશે ભાગ્યોદય, કરિયરમાં મળશે મોટી સફળતા
હથેળીમાં આ ખાસ જગ્યાએ તલ હોવું ખૂબ જ શુભ; જીવનભર ક્યારેય નહીં થાય પૈસાની તંગી!
હથેળીમાં આ ખાસ જગ્યાએ તલ હોવું ખૂબ જ શુભ; જીવનભર ક્યારેય નહીં થાય પૈસાની તંગી!
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા

વિડિઓઝ

Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Embed widget