શોધખોળ કરો

Gangajal Remedies: ગંગાજળનું પાણી ચત્કારી ગુણોથી સભર, આ સિદ્ધ ઉપાયથી થશે આર્થિક કટોકટી દૂર

Gangajal Remedies: હિંદુ ધર્મમાં ગંગાજળનું ખૂબ મહત્વ છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. આને લગતા ઉપાયો પણ ખૂબ અસરકારક છે.

Gangajal Remedies: હિંદુ ધર્મમાં ગંગાજળનું ખૂબ મહત્વ છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. આને લગતા ઉપાયો પણ ખૂબ અસરકારક છે.

ઉત્તર ભારતમાં શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ભગવાન શિવને શ્રાવણ માસ પ્રિય છે. આ મહિનામાં, કંવર યાત્રા પણ શરૂ થાય છે, જેમાં લાખો કંવરિયાઓ ગંગાજળ ભરીને શિવાલય પહોંચે છે. ગંગાજળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેક પૂજા અને અનુષ્ઠાનમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગંગાનું પાણી પવિત્ર હોવા ઉપરાંત અનેક ચમત્કારી ગુણોથી ભરેલું છે.

ગંગાજળનો છંટકાવ કરવાથી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ગંગાજળ સંબંધિત કેટલાક નિશ્ચિત ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે. જાણો ગંગા જળ સાથે જોડાયેલા ચમત્કારી ઉપાય વિશે

લાખ પ્રયત્નો છતાં તમારું દેવું ઓછું નથી થઈ રહ્યું, તો ગંગાના પાણીનો ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ગંગાજળને પિત્તળના વાસણમાં ભરીને રૂમના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા પરનો દેવાનો બોજ ધીમે ધીમે ઓછો થવા લાગે છે.

જે લોકો લાંબા સમયથી બીમાર છે અથવા વારંવાર રોગનો શિકાર બને છે તેમના માટે ગંગા જળનો ઉપાય સારો માનવામાં આવે છે. તેના માટે દર રવિવાર અને મંગળવારે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. આ ઉપાયથી તમામ રોગો અને દોષ દૂર થઈ જાય છે અને નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે.

જો તમને લાંબા સમય સુધી પ્રયાસ કરવા છતાં પણ સફળતા ન મળી રહી હોય તો એક પિત્તળના વાસણમાં ગંગા જળ ભરીને તેમાં 5 બેલપત્ર મૂકીને શિવલિંગ પર ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય 40 દિવસ સુધી કરવાથી યોગ્ય પરિણામ મળે છે.

બાળક  વારંવાર બીમાર પડતું હોય, નજર લાગતી હોય તો પણ ગંગા જળનો ઉપાય ફાયદાકારક છે. આ માટે ગંગાજળને એક વાસણ લઇને તેને અભિમંત્રિત કરીને બાળક પર તુલસી કે આંબા કે આસોપાલના પાનથી છંટકાવ કરો આ પ્રયોગથી  નકારાત્મક ઉર્જા ભાગી જાય છે.

જો લગ્નમાં કોઈ અડચણ આવી રહી હોય તો દરરોજ તમારા નહાવાના પાણીમાં થોડું ગંગાજળ અને એક ચપટી હળદર ઉમેરો.  ત્યારપછી તે પાણીથી સ્નાન કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય 21 દિવસ સુધી કરવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget