શોધખોળ કરો

Friday Tips: આજનો દિવસ મહાલક્ષ્મીને સમર્પિત, આ 5 ઉપાય ભરી દેશે તિજોરી

Friday Tips: શુક્રવારે શુક્ર સંબંધિત વસ્તુઓનું દાન કરવું પણ શુભ છે. શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુઓ જેમ કે ચોખા, દૂધ, દહીં, લોટ અને ખાંડનું દાન કરી શકાય છે.

Lakshmi Ji, Astro Tips: શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે ભક્તો માતાને ખુશ રાખવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે. આ દિવસે માતાની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે. મા લક્ષ્મી ધનની દેવી છે અને જેના પર તેમની કૃપા હોય છે, તેમના જીવનમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નથી આવતી.

શુક્રવાર શુક્ર અથવા શુક્રદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. શુક્રદેવને સુખ, સુંદરતા અને પ્રણયના કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે સંપૂર્ણ ભક્તિ અને સમર્પણ સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં હંમેશા બરકત રહે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

 શુક્રવારના ઉપાય

  • શુક્રવારે શુક્ર સંબંધિત વસ્તુઓનું દાન કરવું પણ શુભ છે. શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુઓ જેમ કે ચોખા, દૂધ, દહીં, લોટ અને ખાંડનું દાન કરી શકાય છે. આ સિવાય શુક્રવારના દિવસે કીડીઓ અને ગાયોને લોટ ખવડાવવાથી શુક્રદેવની કૃપા થાય છે.
  • શુક્રવારનો સંબંધ સફેદ રંગ સાથે છે, તેથી આ દિવસે બને તેટલો આ રંગનો ઉપયોગ કરવો જોઈએ. શુક્રવારના દિવસે સફેદ રંગના કપડા પહેરીને જ પૂજા કરવી જોઈએ.
  • મા લક્ષ્મી અને શુક્રના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારનો ઉપવાસ ખૂબ જ અસરકારક ઉપાય છે. આ દિવસે શુક્ર દેવના વિશેષ મંત્ર “ॐ शुं शुक्राय नम:” અથવા “ॐ हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुम् सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहं” નો 108 વાર જાપ કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
  • માતા લક્ષ્મીની પૂજા ભગવાન વિષ્ણુ વિના અધૂરી માનવામાં આવે છે, એટલા માટે શુક્રવારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા એક સાથે કરવી જોઈએ. તેનાથી ધન-ધાન્ય અને કીર્તિ મળે છે.
  • માતા લક્ષ્મી અને શુક્રદેવ ક્યારેય ગંદકીમાં વાસ કરતા નથી. એટલા માટે જો તમે તેમના આશીર્વાદ ઈચ્છો છો, તો તમારું વાતાવરણ શુદ્ધ રાખો અને ઘરની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા

બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ

CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  

એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 

CSK vs MI Score:  ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું

SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી

હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ

Embed widget