શોધખોળ કરો

Trigrahi Yog: મીન રાશિમાં બનેલો આ ત્રિગ્રહી યોગ તેમને બમ્પર લાભ આપી રહ્યો છે, જાણો કઇ ત્રણ રાશિના અપાવશે અપાર સફળતા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિમાં ત્રિગ્રહી યોગ રચાયો છે. જેના કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. તેના માટે કરો આ ખાસ ઉપાય.

Trigrahi Yog:જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિમાં ત્રિગ્રહી યોગ રચાયો છે. જેના કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. તેના માટે કરો આ ખાસ ઉપાય.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે એક જ રાશિમાં એકથી વધુ ગ્રહો હોય ત્યારે તેને સંયોગ કહેવાય છે. લોકોના જીવન પર તેની મોટી અસર પડે છે. ગ્રહ ગોટર  અને નક્ષત્ર પરિવર્તનની અસર પણ તમામ રાશિઓ પર પડે છે. મે મહિનામાં મીન રાશિમાં મંગળ, ગુરુ અને શુક્ર એમ ત્રણ ગ્રહોનો સંયોગ છે. મીન રાશિનો શાસક ગ્રહ ગુરુ છે. આ રાશિમાં બનેલો ત્રિગ્રહી યોગ આ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.

વૃષભ રાશિ

વૃષભનો અધિપતિ ગ્રહ શુક્ર આ ત્રિગ્રહી યોગને કારણે લાભ સ્થાનમાં બિરાજમાન છે. આ કારણે આ રાશિના લોકોને બિઝનેસમાં સારો ફાયદો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરીમાં અધિકારીઓ સાથે સંબંધો સારા રહેશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.

મિથુન રાશિ

આ સમય દરમિયાન આ રાશિના લોકોને દરેક બાબતમાં સફળતા મળશે. કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં શુભ કાર્યો થવાના યોગ છે. પ્રોપર્ટી લેવાના ચાન્સ છે. અવિવાહિત લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.

વૃશ્ચિક રાશિ

ત્રિગ્રહી યોગથી તેમને અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે. કાર્યસ્થળ પર તમને પ્રશંસા મળશે. દરેક વ્યક્તિ સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. વિવાહિત જીવન સુખમય રહેશે. કરેલી મહેનતમાં તમને સફળતા મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અરસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Embed widget