શોધખોળ કરો

રાશિફળ 9 માર્ચ: આજે છે વિજયા એકાદશી, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today Horoscope: પંચાગ અનુસાર આજનો દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે એકાદશીની તિથિ છે. આજની એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે. આજે ચંદ્ર મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજનો દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે એકાદશીની તિથિ છે.  આજની એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે. આજે ચંદ્ર મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે.

Today Horoscope

મેષ  (અ.લ.ઇ.) : આજના દિવસે પ્રસન્નતા સાથે કાર્યોમાં રસ દાખવજો. તમામ કાર્યોમાં તેજી જોવા મળશે. સ્વાસ્થ્યને લઈ સતર્ક રહેજો.

વૃષભ (બ.વ.ઉ.) :  આજે સફળતા સુધી પહોંચવા માટે કઠોર મહેનત અને વિનમ્રતા તમારો પહેલો ઉપાય રહેશે. તમારા મૂળ સ્વભાવને ધ્યાનમાં રાખીને તમામ સાથે વિનમ્રતાથી વર્તન કરજો.

મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે આર્થિક ઉન્નતિના નવા માર્ગ બનતા નજરે પડી રહ્યા છે. તેથી હાથમાં આવેલા અવસરને છોડતા નહીં. જીવનસાથીનો સહયોગ મળશે.

કર્ક  (ડ.હ.) આજના દિવસે વિપરીત પરિસ્થિતિમાં નીકળવાનો માર્ગ મળશે. ઓફિસમાં કાર્યોને વધારવા મદદ મળી શકે છે.

સિંહ  (મ.ટ.)  આજના દિવસે કેટલીક યોજનાઓ બનાવો તો નિયમોને અંતર્ગત આર્થિક લાભ મળી શકે છે. મનમાં કોઇ પ્રકારની સમસ્યા હોય તો પ્રભુ સ્મરણ કરજો. નજીકના ભવિષ્યમાં પ્રમોશનની સંભાવના પ્રબળ છે.

કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે ગ્રહોની સ્થિતિ  જોતા ભવિષ્યમાં તમારા માટે પડકારજનક સ્થિતિ આવી શકે છે. ભાઈ બહેનને પરસ્પર આર્થિક મદદ કરી શકશો.

તુલા   (ર.ત.)  આજના દિવસે મનમાં સકારાત્મક વિચારોને તમારા મિત્રો બનાવો અને પરિશ્રમ સાથે કાર્યોને સમય અંદર પૂરા કરવાનો પ્રયાસ કરો. કોઈની સલાહ તમારા માટે મહત્વપૂર્ણ બનશે.

વૃશ્ચિક (ન.ય.)  આજે સમયનો સદઉપયોગ કરીને મહત્તમ લોકોને મળવાની આદત પાડજો. બિનજરૂરી યાત્રાથી બચજો. પારિવારિક મામલામાં વિવાદની સ્થિતિ બનતી જોવા મળી રહી છે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે નાની નાની વાતોને હવા ન આપતા. દરેક વિવાદનું સમાધાન થાય તેવો પ્રયાસ કરો. કાર્યસ્થળ પર તમને તમામનો સહયોગ મળશે. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે.

 મકર  (ખ.જ.)  આજના દિવસે કામનો બોજ અન્ય દિવસો કરતા વધારે હશે. તેથી માનસિક અને શારિરીક રીતે સક્રિય રહેવાની જરૂર છે.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે તમારી બુદ્ધિનો પ્રયોગ કોઇના અહિતમાં ન કરતાં નહીંતર અપમાનજનક સ્થિતિમાં મુકાઈ શકો છો. બજેટના હિસાબે જ સામાન ખરીદજો નહીંતર ભવિષ્યમાં આર્થિક સંકટમાં મુકાઇ શકો છો.

મીન (દ.ચ.ઝ.થ) તમારી વાણી પર સંયમ રાખજો. નહીંતર કાર્યસ્થળ પર વિવાદ થવાની શક્યતા છે. ઓફિસમાં બોસ નવી જવાદારી સોંપી શકે છે. ભાઈ-બહેનોની મદદ માટે માનસિક રીતે તૈયાર રહેજો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget