શોધખોળ કરો

શું તમને પણ કુંડળીમાં પણ કાળસર્પ યોગ છે, તો યોગ્ય રુદ્રાક્ષ પહેરી કરો કાળસર્પ દોષનો ઉપાય

કાળસર્પ યોગ પર અનેક શોધ થઇ છે. જ્યોતિષ તેનો પ્રભાવ ઓછો કરવા માટે અનેક ઉપાય બતાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફક્ત યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ કાળસર્પ યોગના પ્રભાવને ઓછો કરી શકાય છે.

કુંડળીમાં મુખ્યત્વે બાર પ્રકારના કાળસર્પ યોગ બતાવ્યા છે. આપણે કાળસર્પ દોષની શાંતિ માટે અનેક પ્રકારના ઉપાયોના વિષે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે ફક્ત યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ કાળસર્પ યોગના પ્રભાવને ઓછો કરી શકાય છે.

પહેલા સ્થાને થતા કાળસર્પ યોગના માટે એકમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષને કાળા દોરામાં નાખી ગળામાં ધારણ કરવો.

બીજા સ્થાને થતા કાળસર્પ યોગના માટે પાંચમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષને ગુરુવારના દિવસે કાળા દોરામાં નાખી ગળામાં પહેરવો.

જો કાળસર્પ યોગ ત્રીજા સ્થાને થતો હોય તો ત્રણમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષને લાલ દોરામાં નાખી મંગળવારે  ધારણ કરવો.

ચોથા સ્થાને જો કાળસર્પ યોગ હોય તો બેમુખી, આઠમુખી, નવમુખી રુદ્રાક્ષને સફેદ દોરાનાં નાખી સોમવારે રાત્રીના સમયે ધારણ કરવો.

પાંચમાં સ્થાને થતો કાળસર્પ યોગ હોય તો પાંચમુખી, આઠમુખી, નવમુખી રુદ્રાક્ષ પીળા દોરામાં ગુરુવારના દિવસે ધારણ કરવો.

છઠ્ઠા સ્થાને કાળસર્પ યોગના માટે મંગળવારના દિવસે તીનમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષને એક લાલ દોરામાં પહેરવો.

સાતમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો છમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ એક ચળકતાં કે સફેદ દોરામાં રાત્રીના સમયે પહેરવો જોઇએ.

આઠમાં સ્થાને કાળસર્પ યોગ થાય તો નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવો.

નવમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો ગુરુવારના દિવસે બપોરે પીળા દોરામાં પાંચમુખી અને નવમુખી રુદ્રાક્ષ પહેરવો જોઇએ.

દશમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો બુધવારના દિવસે સંધ્યા કાળે ચારમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ લીલા રંગના દોરામાં નાખી ધારણ કરવો.

અગિયારમાં સ્થાને જો કાળસર્પ યોગ હોય તો એક પીળા દોરામાં દશમુખી, ત્રીમુખી, ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.

જો બારમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો શનિવારના દિવસે સાંજે સાતમુખી, આઠમુખી, અને નવમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં નાખી ગળામાં ધારણ કરવો.

ત્યારબાદ કાળસર્પ દોષ શાંતિની પૂજાની પછી આ રુદ્રાક્ષ ધારણ કરવાથી કાળસર્પ યોગવાળાના જીવનમાંથી કાળસર્પ યોગનો પ્રભાવ ઓછો થઇ જશે. આ દોષવાળા જાતકો અદભુત માનસિક શાંતિ અને સુખનો અનુભવ કરશો.   

જ્યોતિષી 
તુષાર જોશી, રાજકોટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget