Baba Vanga Prediction 2025:બાબા વેંગાની આ ભવિષ્યવાણી 7 જૂન બાદ શું ખરેખર થશે સાચી સાબિત?
Baba Vanga Prediction 2025:બાબા વેંગાએ એક સમયે 9/11, બ્રેક્ઝિટ અને પુતિન પર હુમલાની આગાહી કરી હતી. હવે પ્રશ્ન એ છે કે શું બાબા વેંગાની તે રહસ્યમય આગાહી 7 જૂન 2025 પછી સાચી પડશે?

Baba Vanga Prediction 2025:ગુપ્તચર અહેવાલો, ખગોળશાસ્ત્રીઓની પ્રવૃત્તિઓ અને આબોહવા નિષ્ણાતોની ચિંતાઓ બાબા વેંગાની આગાહીઓ સાથે મેળ ખાઈ રહી છે. બાબા વેંગાએ ઘણી આગાહીઓ કરી છે. વર્ષ 2025 વિશેની તેમની આગાહીઓ પણ ચર્ચામાં છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી, આવનારા દિવસોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિશ્વ લાંબા સમયથી બે યુદ્ધો જોઈ રહ્યું છે.
રશિયા યુક્રેન યુદ્ધ અને ઇઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષ હજુ પણ ચાલુ છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ છે. આવી સ્થિતિમાં, 7 જૂન, 2025 પછી શું થઈ રહ્યું છે જે લોકોને ડરાવી રહ્યું છે. વૈદિક કેલેન્ડર મુજબ, 7 જૂને મંગળ તેની રાશિ બદલી રહ્યો છે. જ્યોતિષમાં, મંગળને યુદ્ધ, હુમલો, અકસ્માત અને અગ્નિદાહ વગેરેનું કારણ માનવામાં આવે છે.
બાબા વેન્ગા કોણ હતા?
તમને જણાવી દઈએ કે બાબા વેન્ગાનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા છે. તેમનો જન્મ 31 જાન્યુઆરી 1911 ના રોજ થયો હતો. બાબા વેન્ગા નામ પરથી લાગતું હશે કે તે પુરૂષ છે પરંતુ નહિ તે ખરેખર એક મહિલા હતી અને તેમણે તેમણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. બાબા વેન્ગાએ તેમના જીવનનો મોટાભાગનો સમય બલ્ગેરિયાના બેલાસિકા પર્વતોના રુપીટ પ્રદેશમાં વિતાવ્યો હતો.
પિતા પ્રથમ વિશ્વયુદ્ધમાં સૈનિક હતા
જ્યારે બાબા વેન્ગા નાના હતા, ત્યારે વેન્ગાના પિતા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બલ્ગેરિયન સૈન્યમાં ભરતી થયા હતા. વેન્ગાની માતાનું પણ ટૂંકા સમયગાળામાં જ અવસાન થયું. જેના કારણે વેન્ગાને તેની યુવાનીનો મોટાભાગનો સમય પડોશીઓ અને નજીકના પરિવારના મિત્રોની સંભાળ અને દાન પર આધાર રાખવો પડ્યો. વિશ્વભરમાં વેન્ગાની લોકપ્રિયતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હતી.
7 જૂન 2025 : આ તારીખ શા માટે મહત્વપૂર્ણ છે?
2025ની સૌથી રહસ્યમય તારીખોમાંની એક 7 જૂન માનવામાં આવે છે, કારણ કે આ દિવસે મંગળ સિંહ રાશિમાં ગોચર કરશે, જે વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં મોટો ફેરફાર લાવશે તેવું માનવામાં આવે છે. ખગોળશાસ્ત્રીઓના મતે, આ દિવસે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ઉચ્ચ ચુંબકીય ગતિવિધિઓ નોંધાય તેવી શક્યતા છે, જે હવામાન અને માનસિક સ્થિતિ બંનેને અસર કરી શકે છે.
બાબા વેંગાની આગાહી મુજબ, 2025માં, માનવતાને એક એવા નિર્ણયનો સામનો કરવો પડશે જે કાં તો તેને બચાવી શકે છે, અથવા તેનો નાશ કરી શકે છે.
7 જૂન 2025 : આ તારીખ શા માટે મહત્વપૂર્ણ છે?
2025ની સૌથી રહસ્યમય તારીખોમાંની એક 7 જૂન માનવામાં આવે છે, કારણ કે આ દિવસે મંગળ સિંહ રાશિમાં ગોચર કરશે, જે વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં મોટો ફેરફાર લાવશે તેવું માનવામાં આવે છે.
ખગોળશાસ્ત્રીઓના મતે, આ દિવસે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ઉચ્ચ ચુંબકીય ગતિવિધિઓ નોંધાય તેવી શક્યતા છે, જે હવામાન અને માનસિક સ્થિતિ બંનેને અસર કરી શકે છે.બાબા વેન્ગાની આગાહી મુજબ, 20225માં, માનવજાતને એક નિર્ણયનો સામનો કરવો પડશે જે કાં તો તેને બચાવી શકે છે, અથવા તેને સમાપ્ત કરી શકે છે.
7 જૂન, 2025 પછી બાબા વેંગાની કઈ આગાહી સાચી પડી શકે છે?
દુનિયા બે ભાગમાં વહેંચાઈ જશે - બાબા વેંગાએ કહ્યું હતું કે, 2025પછી દુનિયા બે સભ્યતાઓમાં વહેંચાઈ જશે જેમાં અલગ અલગ માનસિકતા હશે, એક ટેકનોલોજીમાં ડૂબેલી અને બીજી આધ્યાત્મિકતામાં ખોવાયેલી. આજની દુનિયા પહેલાથી જ AI અને સાધનાના બે છેડા પર ઉભી છે. જૂન 2025 પછી, આ અંતરનો વિસ્ફોટક વિસ્તરણ જોઈ શકાય છે.
દક્ષિણ ગોળાર્ધમાં અચાનક એક મોટો વિસ્ફોટ થશે - દક્ષિણ એટલાન્ટિક ચુંબકીય વિસંગતતા લાંબા સમયથી વૈજ્ઞાનિકોને ડરાવી રહી છે. બાબા વેંગા આગાહી કરે છે કે 'તળિયેથી નીકળતો ધુમાડો બધાને ડરાવી દેશે.' આ આગાહી દક્ષિણ ગોળાર્ધમાં કેટલીક ભૂસ્તરશાસ્ત્રીય અથવા પરમાણુ પ્રવૃત્તિ સાથે જોડી શકાય છે.
પાણીમાં ઝેર ઓગળી જશે, અને નવા રોગોનો જન્મ થશે - 2025માં, સમુદ્રનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે જૂન 2025 પછી, પાણીજન્ય વાયરસ અને ફૂગ નવી મહામારીઓનું કારણ બની શકે છે. બાબા વાંગાનો આ સંકેત હવામાન પરિવર્તનના ઘાતક સત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે.




















