શોધખોળ કરો

Year Ender 2024: આ વર્ષે આ 5 કારોનો રહ્યો જલવો, ભારતીય માર્કેટમાં સૌથી વધુ વેચાઇ, જુઓ લિસ્ટ

Top-5 Cars Launched in India This Year:મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 14મી ઑગસ્ટ 2024ના રોજ મોસ્ટ અવેઇટેડ 5-ડોર થાર રૉક્સ લૉન્ચ કરી, જેની કિંમત રૂ. 12 લાખ 99 હજાર (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે

Top-5 Cars Launched in India This Year: વર્ષ 2024 પૂરું થવાનું છે અને 2025 નું વર્ષ એન્ટ્રી કરવા જઇ રહ્યું છે. આ વર્ષ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખાસ રહ્યું છે કારણ કે આ સમયગાળા દરમિયાન ઘણી શાનદાર કાર લૉન્ચ કરવામાં આવી છે. ચાલો જાણીએ કે 2024માં કઈ બેસ્ટ અને સસ્તી કાર લૉન્ચ કરવામાં આવી છે.

Mahindra Thar Roxx 5-Door - 
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 14મી ઑગસ્ટ 2024ના રોજ મોસ્ટ અવેઇટેડ 5-ડોર થાર રૉક્સ લૉન્ચ કરી, જેની કિંમત રૂ. 12 લાખ 99 હજાર (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને રૂ. 22 લાખ 49 હજાર સુધી જાય છે. આ કાર એક ઑફ-રોડ SUV છે જે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં ઉપલબ્ધ છે. મહિન્દ્રા થાર રોક્સ 2-લિટર પેટ્રોલ અને 2.2-લિટર ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે.

Tata Curvv - 
બીજી કારનું નામ Tata Curve છે, જેણે કૂપ સ્ટાઈલ સેગમેન્ટમાં પહેલીવાર પ્રવેશ કર્યો છે. આ SUVને ICE અને ઇલેક્ટ્રિક એમ બંને વેરિએન્ટમાં લાવવામાં આવી છે. Tata Curve ICE વેરિઅન્ટની કિંમત 9 લાખ 99 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને 17 લાખ 69 હજાર રૂપિયા સુધી જાય છે. આ સિવાય Tata Curve EVની કિંમત એક્સ-શોરૂમ 17.49 લાખથી 21.99 લાખ રૂપિયાની વચ્ચે છે.

Maruti Suzuki Dzire 2024 - 
આ વર્ષે લૉન્ચ થયેલી બેસ્ટ કારોમાંની એક મારુતિ સુઝુકી ડીઝાયર છે. આ સેડાનની એક્સ-શૉરૂમ કિંમત 6.79 લાખ રૂપિયાથી 10.14 લાખ રૂપિયાની વચ્ચે છે. Maruti Suzuki Dezireમાં તમને 1.2 લીટર પેટ્રોલ અને CNG એન્જિન મળે છે. ડિઝાયરની માઈલેજ 22 કિમીથી લઈને 32 કિમી સુધીની છે.

Skoda Kylaq - 
ચોથી કાર Skoda Kylak છે, જેની કિંમત રૂ. 7.89 લાખથી રૂ. 14.40 લાખ એક્સ-શોરૂમ વચ્ચે છે. Skoda Kylak 6 એરબેગ્સ, TPMS, EBD સાથે ABS, ESC અને 10-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સાથે સેન્સર સાથે રિવર્સ પાર્કિંગ કેમેરા જેવી સુવિધાઓ સાથે આવે છે.

Honda Amaze -  
પાંચમી કાર Honda Amaze છે, જેને નવા અવતારમાં લાવવામાં આવી છે. આ સેડાનને ADAS ફિચર સાથે લાવવામાં આવી છે. V, VX અને ZX વેરિઅન્ટમાં આવી રહેલી આ કારની કિંમત 7 લાખ 99 હજાર રૂપિયાથી શરૂ થાય છે.

આ પણ વાંચો

Year Ender 2024: આ વર્ષે ખુબ ચર્ચામાં રહ્યાં છે આ 5 આધ્યાત્મિક ગુરુઓ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓછી કિંમતમાં દેશનું પહેલું AI સ્કૂટર લોન્ચ, જાણો રેન્જ અને ફીચર્સ
ઓછી કિંમતમાં દેશનું પહેલું AI સ્કૂટર લોન્ચ, જાણો રેન્જ અને ફીચર્સ
Child Front Seat Challan: કારમાં બાળકને આગળ બેસાડો છો? જાણો ક્યારે કપાઈ શકે છે ચલણ
Child Front Seat Challan: કારમાં બાળકને આગળ બેસાડો છો? જાણો ક્યારે કપાઈ શકે છે ચલણ
હવે એક જ કારમાં પેટ્રોલ, ઈથેનોલ અને EV ની મજા, ટૂંક સમયમાં થશે લોન્ચ
હવે એક જ કારમાં પેટ્રોલ, ઈથેનોલ અને EV ની મજા, ટૂંક સમયમાં થશે લોન્ચ
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget