શોધખોળ કરો

Bike Tips: જો તમે બાઇકની લાંબી લાઇફ ઇચ્છો છો, તો અપનાવો આ 5 મેઇન્ટેનન્સ ટિપ્સ, જાણો

કેટલીક વસ્તુઓ એવી છે જેની જરૂરિયાત પ્રમાણે ચેન્જીંગ અને મરામત થવી જોઇએ. તમે આવી વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમારી બાઇકને સારી રીતે મેઇન્ટેન રાખી શકો છો. 

Bike Maintenance at Home: અત્યારે મોટાભાગના લોકો પાસે બાઇક હશે અને બાઇક ચલાવતા પણ હશે, પરંતુ બાઇક ચલાવવાની સાથે સાથે કેટલાક ખાસ વસ્તુઓ અને કેટલાક મેઇન્ટેનન્સને ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. બાઇક ગમે તેટલી જુની હોય પરંતુ તેનુ ધ્યાન રાખવુ જોઇએ, નહીં તો નાની અમથી બેદરકારી મોટુ પરિણામ આપી શકે છે. અહીં અમે તમને ઘરગથ્થુ બાઇકના મેઇન્ટેનન્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ.

કેટલીક વસ્તુઓ એવી છે જેની જરૂરિયાત પ્રમાણે ચેન્જીંગ અને મરામત થવી જોઇએ. તમે આવી વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમારી બાઇકને સારી રીતે મેઇન્ટેન રાખી શકો છો. 

એન્જિન ઓઇલ - એન્જિનને બરાબર કામ કરતુ રાખવા માટે એન્જિન ઓઇલન ઠીકઠાક રહેવુ જોઇએ. આ માટે સમય સમય પર ચેક કરી લો કે એન્જિન ઓઇલ માપનુ તો છે ને. આમ પણ સર્વિસ દરમિયાન એન્જિન ઓઇલ બદલી દેવામા આવે છે પરંતુ ઘણીવાર તેના પહેલા પણ ખરાબ થઇ જતુ હોય છે.

ઓનર મેન્યૂઅલ - દરેક બાઇકની સાથે કંપની એક ઓનર મેન્યૂઅલ બુક આપે છે, જેમાં બાઇક સંબંધિત ટાયર પ્રેશર, એન્જિન, સર્વિસ શિડ્યૂલ સહિતની તમામ જાણકારીઓ નોંધેલી હોય છે, તમે તે પ્રમાણે જ બાઇકનુ મેઇન્ટેન કરાવો.

વેધર- બાઇક દ્વારા રોડ ટ્રીપ પર જતી વખતે હવામાનની માહિતી પણ લો. તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારા રસ્તામાં હવામાન કેવું હશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે તમે બાઇક પર સવારી કરો છો ત્યારે તમે ખુલ્લા આકાશની નીચે હોવ છો અને કોઈપણ હવામાનની અસર તમારા પર એકદમ સીધી પડે છે.  એટલા માટે હવામાનની માહિતી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

મેંટેનેંસ - બાઇક હોય કે અન્ય કોઈ વાહન દરેક પરિસ્થિતિમાં તેનું મેંટેનેંસ ખૂબ જ જરૂરી છે. તમારું વાહન હંમેશા મેંટેન રહેવું જોઈએ પરંતુ જો તમે રોડ ટ્રીપ પર જઈ રહ્યા હોવ તો તેનું મેંટેનેંસ વધુ જરૂરી બની જાય છે. આ સ્થિતિમાં તમારે વાહનના તમામ સ્પેરપાર્ટ્સ બરાબર કામ કરે છે અને સારી સ્થિતિમાં છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ.

ટાયર - તમારે ટાયરની સ્થિતિ પણ તપાસવાની જરૂર છે. જો તમારા ટાયર જૂના અથવવા ઘસાઈ ગયા હોય તો બદલવા જોઈએ. તમે રોડ ટ્રિપ પર જાવ તેના પહેલાં આવા ટાયર હોય તોબદલી લો. કારણકે લાંબી રોડ ટ્રીપમાં તમને વધુ સારા ટાયરની ખાસ જરૂર હોય છે.

સર્વિસ - જ્યારે પણ તમે બાઇક દ્વારા લાંબી રોડ ટ્રિપ પર જાવ ત્યારે તમારી બાઇકની સર્વિસ થઈ છે કે નહીં તે સૌથી પહેલા ચેક કરો. કારણકે શ્રેષ્ઠ પરફોર્મન્સ મેળવવા માટે બાઇકની સમયસર સર્વિસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સર્વિસ થયા પછી બાઇક પર ટ્રિપ પર જશો તો આશા છે કે તમારો રોડ ટ્રિપનો અનુભવ વધુ સારો હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Embed widget