શોધખોળ કરો

આ દિવાળીમાં ધનતેરસના અવસર પર ટાટાની આ શાનદાર કાર ઘરે લાવો, ઓછી કિંમતમાં મળશે મજબૂત માઇલેજ

Tata Nexon Specifications: કંપનીએ Tata Nexonમાં 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 120 bhp ની મહત્તમ શક્તિ સાથે 170 Nmનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે.

Dhanteras 2024: ઘણા લોકો ધનતેરસ-દિવાળીના અવસર પર કાર ખરીદવાનું પસંદ કરે છે. કાર ખરીદવાની સાથે લોકો પોતાના બજેટનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે. જો તમે પણ સસ્તી કિંમતે સારી કાર શોધી રહ્યા છો, તો અમે તમને એક એવી સેફ્ટી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બજેટમાં ફિટ છે અને NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરી છે.             

આજે અમે જે કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે અન્ય કોઈ નહીં પણ Tata Nexon છે, જેના બેઝ મૉડલની કિંમત 8 લાખ રૂપિયા એક્સ-શોરૂમ થી શરૂ થાય છે. આ સાથે, તેના ટોપ-એન્ડ ડીઝલ-ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત 15 લાખ 80 હજાર રૂપિયા છે.             

ટાટા નેક્સન પાવરટ્રેન અને ફીચર્સ

કંપનીએ Tata Nexonમાં 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 120 bhp ની મહત્તમ શક્તિ સાથે 170 Nmનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. જ્યારે કારનું 1.5 લિટર ડીઝલ એન્જિન વેરિઅન્ટ મહત્તમ 110 bhp પાવર અને 260 Nm ટોર્ક જનરેટ કરે છે.                  

કંપનીએ ટાટા નેક્સનમાં ઘણા શાનદાર ફીચર્સ આપ્યા છે. તેમાં 10.25 ઇંચની ડિજીટલ ડ્રાઇવર ડિસ્પ્લે સાથે 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. સલામતી સુવિધાઓ વિશે વાત કરીએ તો, કારમાં 6 એરબેગ્સ છે અને પાછળના પાર્કિંગ સેન્સર, હિલ હોલ્ડ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, બ્લાઇન્ડ વ્યૂ મોનિટર, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને 360-ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ છે.            

આ કાર બજારમાં કઈ કાર સાથે સ્પર્ધા કરે છે?

આ સિવાય આ કારમાં હાઈટ એડજસ્ટેબલ સીટ, વાયરલેસ ચાર્જિંગ, ફાસ્ટ યુએસબી ચાર્જર, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સાથે એલોય વ્હીલ્સ જેવા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફીચર્સને કારણે લોકોને આ કાર ઘણી પસંદ આવે છે. માર્કેટમાં આ કાર હ્યુન્ડાઈ ક્રેટા, મારુતિ સુઝુકી બ્રેઝા અને કિયા સેલ્ટોસ જેવા વાહનોને સીધી ટક્કર આપે છે.      

આ પણ વાંચો : Cars Under 8 Lakh: દિવાળી પર ખરીદો બજેટ ફ્રેંડલી કાર,કિંમત 8 લાખથી ઓછી

દિવાળી પર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આઠ લાખ રૂપિયામાં ઘરે લઇ જઇ શકશો આ કાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
પહેલી કાર ખરીદનારાઓ માટે બેસ્ટ ઓપ્શન,3.70 લાખમાં 33 km ની માઇલેજ આપે છે આ ગાડી
પહેલી કાર ખરીદનારાઓ માટે બેસ્ટ ઓપ્શન,3.70 લાખમાં 33 km ની માઇલેજ આપે છે આ ગાડી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
Embed widget