શોધખોળ કરો

કિંમત 21 લાખથી પણ ઓછી ! Tesla એપ્રિલમાં ભારતમાં લોન્ચ કરી શકે છે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર

Tesla First EV in India: ટેસ્લા તેના બર્લિન પ્લાન્ટમાંથી ઇલેક્ટ્રિક કાર આયાત કરીને ભારતમાં વેચવાનું વિચારી રહી છે. ટેસ્લા ભારતમાં 25,000 ડોલરથી ઓછી કિંમતના ઇલેક્ટ્રિક વાહનો લાવશે.

Tesla Car Price in India:  ટેસ્લા ભારતમાં આવવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે, ત્યારબાદ કંપની હવે ટૂંક સમયમાં ભારતમાં પોતાની સફર શરૂ કરવા જઈ રહી છે. એક અહેવાલમાં જણાવાયું છે કે ટેસ્લાની એન્ટ્રી આ વર્ષે એપ્રિલ 2024 માં થશે. અત્યાર સુધી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે જો ટેસ્લા ભારતમાં આવશે તો તેની કિંમત કરોડો રૂપિયામાં હશે, પરંતુ એવું નથી. કંપની ભારતમાં તેની પહેલી ઇલેક્ટ્રિક કાર 21 લાખ રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કરી શકે છે.

ભારતમાં ટેસ્લા કારની કિંમત કેટલી હશે?
CNBC-TV18 ના અહેવાલ મુજબ, ટેસ્લા એપ્રિલ 2025 માં ભારતમાં પ્રવેશ કરશે. ટેસ્લા બર્લિન સ્થિત તેના પ્લાન્ટમાંથી ઇલેક્ટ્રિક કાર આયાત કરીને ભારતમાં વેચવાનું વિચારી રહી છે. ટેસ્લા અને મસ્ક સૌપ્રથમ ભારતમાં $25,000 (લગભગ રૂ. 21 લાખ) થી ઓછી કિંમતના ઇલેક્ટ્રિક વાહનો લાવશે.

BCD 100 ટકાથી ઘટાડીને 70 ટકા કરવામાં આવ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેસ્લા દિલ્હીમાં એરોસિટી અને મુંબઈમાં બીકેસી ખાતે કંપનીની માલિકીના શોરૂમ માટે જગ્યાને અંતિમ સ્વરૂપ આપી રહી છે. આ સાથે, કંપનીએ નોકરીઓ માટે જાહેરાત શરૂ કરી દીધી છે. જોબ પ્રોફાઇલ વિશે વાત કરીએ તો, તેમાં સ્ટોર મેનેજર, સર્વિસ ટેકનિશિયન અને સર્વિસ એડવાઇઝર જેવી નોકરીઓના નામ શામેલ છે.

બજેટમાં, ૪૦,૦૦૦ ડોલરથી વધુ કિંમતની આયાતી કાર પરની બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) ૧૦૦ ટકાથી ઘટાડીને ૭૦ ટકા કરવામાં આવી છે. આનો સીધો અર્થ એ થયો કે $40,000 સુધીની કિંમતની કાર પર અસરકારક BCD માત્ર 70 ટકા સુધી જ છે.

બધી કંપનીઓના ધબકારા વધી ગયા
અત્યાર સુધી લોકોને મારુતિ સુઝુકીની ગ્રાન્ડ વિટારા EV થી અપેક્ષાઓ હતી કે તે EV માર્કેટને હચમચાવી નાખશે, પરંતુ હવે મસ્કની ટેસ્લાએ બધી કંપનીઓના હૃદયના ધબકારા વધારી દીધા છે. મારુતિની E Vitara ની કિંમત 20 થી 25 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. હવે જો આ બજેટમાં ટેસ્લાની કાર ઉપલબ્ધ થાય છે, તો અન્ય કંપનીઓની હાલત જોવા જેવી રહેશે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં પીએમ મોદીની અમેરિકાની મુલાકાત સમયે ટેસ્લાના માલિક એલોન મસ્કે તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ટેસ્લા તરફથી ભારતમાં ભરતની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો...

ફક્ત 10,000 રૂપિયામાં ઘરે લઇ જાઓ દુનિયાની પ્રથમ CNG બાઇક, દર મહિને આપવી પડશે આટલી EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!

બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો

Embed widget