શોધખોળ કરો

Benefits On Jeep Meridian: જીપ મેરિડીયન રૂ2.8 લાખના ફાયદા સાથે ઉપલબ્ધ છે, કારમાં સનરૂફ સાથે 360-ડિગ્રી કેમેરા પણ ઉપલબ્ધ છે

Benefits On Jeep Meridian: જીપ ઈન્ડિયા તેની 7-સીટર SUV પર આ દિવાળી સિઝનમાં ઑફર્સ લઈને આવી છે. જીપ મેરિડીયન પર 2.80 લાખ રૂપિયાના લાભો આપવામાં આવી રહ્યા છે. આ ઓફર મર્યાદિત સમય માટે જ આવી છે.

Jeep Meridian Discount Offer: દેશભરમાં તહેવારોની ખૂબ જ ઉજવણી થઈ રહી છે. તે જ સમયે, નવરાત્રિ, ધનતેરસ અને દિવાળીના અવસર પર, લોકો નવી કાર અથવા બાઇક પણ ખરીદે છે અને તેને તેમના ઘરે લાવે છે. આ તહેવારોની સિઝનમાં, ઓટોમેકર્સ દ્વારા આ વાહનો પર ભારે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત લોકોને આકર્ષવા માટે અનેક પ્રકારની ઓફર્સ પણ આપવામાં આવે છે. આ સિઝનમાં પણ કાર અને બાઈક પર આકર્ષક ઓફર્સ શરૂ થઈ ગઈ છે. જીપ ઈન્ડિયા તેની લોકપ્રિય 7-સીટર SUV મેરિડિયન પર મોટા ફાયદાઓ ઓફર કરી રહી છે.

જીપ મેરિડીયન પર લાભો ઉપલબ્ધ છે
આ તહેવારોની સીઝનમાં જીપ મેરિડિયન પર 2.8 લાખ રૂપિયાના લાભો આપવામાં આવી રહ્યા છે. આ દિવાળી ઓફરમાં રોકડ લાભોની સાથે વધારાના લાભો પણ આપવામાં આવી રહ્યા છે. જીપ ઈન્ડિયાની આ ઓફર મર્યાદિત સમય માટે જ આવી છે. આ ઓફર સાથે, આ 7-સીટર SUVની કિંમત 29.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

જીપ મેરિડીયન ભારતીય બજારમાં ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં લિમિટેડ, લિમિટેડ ઓ, મેરિડિયન ઓવરલેન્ડ અને મેરિડિયન એક્સનો સમાવેશ થાય છે. જીપ ઈન્ડિયાના તમામ મોડલ પર બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં આ ઓફરમાં ફેરફાર જોવા મળી શકે છે.     

Benefits On Jeep Meridian: જીપ મેરિડીયન રૂ2.8 લાખના ફાયદા સાથે ઉપલબ્ધ છે, કારમાં સનરૂફ સાથે 360-ડિગ્રી કેમેરા પણ ઉપલબ્ધ છે

જીપ કંપાસ એનિવર્સરી એડિશન
જીપ ઈન્ડિયાએ હાલમાં જ ભારતીય બજારમાં જીપ કંપાસ એનિવર્સરી એડિશન લોન્ચ કર્યું છે. જીપ કંપાસ પર 3.15 લાખ રૂપિયાના ફાયદા પણ આપવામાં આવી રહ્યા છે. જીપ ઈન્ડિયાની આ કારની કિંમત 18.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જીપ કંપાસ એનિવર્સરી એડિશન ઘણા અપડેટ્સ સાથે લાવવામાં આવ્યું છે. આ કારમાં ગ્રીલની ડિઝાઇન બદલવામાં આવી છે. આ ઉપરાંત વાહનમાં નિષ્ણાતોની મદદથી તૈયાર કરાયેલા સીટ કવર પણ લગાવવામાં આવ્યા છે.

જીપ મેરિડીયન ભારતીય બજારમાં ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં લિમિટેડ, લિમિટેડ ઓ, મેરિડિયન ઓવરલેન્ડ અને મેરિડિયન એક્સનો સમાવેશ થાય છે. જીપ ઈન્ડિયાના તમામ મોડલ પર બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં આ ઓફરમાં ફેરફાર જોવા મળી શકે છે.     

Benefits On Jeep Meridian: જીપ મેરિડીયન રૂ2.8 લાખના ફાયદા સાથે ઉપલબ્ધ છે, કારમાં સનરૂફ સાથે 360-ડિગ્રી કેમેરા પણ ઉપલબ્ધ છે

આ પણ વાંચો : માત્ર 1 લાખ રૂપિયા ચૂકવો અને ઘરે લાવો Tata Nexon! આટલી EMI રકમ દર મહિને ચૂકવવી પડશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાંUSA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget