શોધખોળ કરો

18 સપ્ટેમ્બરે માર્કેટમાં આવશે કિઆ સોનેટ, આ કારો સાથે થશે ટક્કર

કંપનીએ કિઆ સોનેટના લોન્ચની જાહેરાત ઓટો એક્સપોમાં કરી હતી અને હવે કંપની 18 સપ્ટેમ્બરે માર્કેટમાં ઉતારી રહી છે.

નવી દિલ્હી: કિઆ સેલ્ટોઝની સફળતા બાદ કિઆ હવે જલ્દી પોતાની બીજી કાર ભારતમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ કારનું નામ ચે કિઆ સોનેટ. તેને સબકૉમ્પેક્ટ એસયૂવીની કેટેગરીમાં રાખવામાં આવી છે. કંપનીએ કિઆ સોનેટના લોન્ચની જાહેરાત ઓટો એક્સપોમાં કરી હતી અને હવે કંપની 18 સપ્ટેમ્બરે માર્કેટમાં ઉતારી રહી છે. કંપનીએ પહેલાથી જ સબકૉમ્પેક્ટ એસયૂવી માટે પ્રી-બુકિંગ શરૂ કરી દિધુ છે. 25 હજાર રૂપિયા દઈને તમે આ કારની પ્રી બુકિંગ કરાવી શકો છો. આ કારનું પ્રોડક્શન આંધ્ર પ્રદેશના અનંતપુરમાં બનેલા પ્લાનમાં થશે. કિઆની બીજી કારની સફળતાને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાર પણ લોકોને પસંદ આવશે. તમને જણાવીએ કે કિઆ સોનેટમાં શું છે ખાસ ફિચર્સ. શુ ખાસ છે કિઆ સોનેટ કારમાં ? આ કાર આઈએમટી અને વાયરસ પ્રોટેક્શન જેવા હાઈટેક ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. કંપનીની સિગ્નેચર સ્ટાઈલ ટાઈગર-નોઝ ગ્રિલ, એલઈડી હેડલાઈટ્સની સાથે એલઈડી ડીઆરએલ , બે ટોન બંપર, ફોગ લેમ્પ, ઈલેક્ટ્રિક સનરૂફ, 16 ઈંચ ડાયમંડ કટ઼ અલોય વ્હીલ્સ અને એલઈડી ટેલલાઈટ્સ આપવામાં આવી છે. કારમાં 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોનેનમેન્ટ સિસ્ટમ કનેક્ટિવિટી સાથે આપવામાં આવી છે. આ સિવાય કારમાં 7 સ્પીકર સિસ્ટમ,ઈલેક્ટ્રિક સનરુફ, ફ્રંટ વેંટિલેટેડ સીટ્સ આપવામાં આવી છે. સ્ટીયરિંગ પર ડ્રાઈવ મોડ, ટ્રેક્શન કંટ્રોલ અને સ્માર્ટફોન માટે વાયરલેસ ચાર્જિંગ પણ છે. કિઆ સોનેટમાં એક નવું ફિચર ફ્રન્ટ પ્રાર્કિંગ સેન્સર પણ છે. એન્જિન અને સેફ્ટી ફીચર- કિઆ સોનેટમાં ત્રણ એન્જિન ઓપ્શન સાથે માર્કેટમાં આવશે. તેનાથી 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનમાં ડીસીટી અને મૈનુઅલ ટ્રાંસમિશન મળશે. 1.2 લીટર સાથે ઈન્ટેલિજેન્ટ મેન્યૂઅલ ટ્રાન્સમિશન અને 1.5 લીટર ડીઝલ એન્જિનમાં 6 સ્પીડ મેન્યૂઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે. સેફ્ટી ફીચર્સની વાત કરવામાં આવે તો આ કારમાં ઘણા શાનદાર ફીચર્સ છે જેમાં 6 એરબેગ છે. ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓટો હેડલાઈટ, બ્રેક અસિસ્ટ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા લેટેસ્ટ ફિચર્સ છે. સોનેટના કલર અને કિંમત- આ કારના કલરની વાત કરવામાં આવે તો 10 રંગોમાં મળશે જેમાં રેડ, બ્લૂ, બ્લેક, વ્હાઈટ, સિલ્વર, બેઝ ગોલ્ડના શેડ સામેલ છે. કારની કિંમતો ખુલાસો નથી થયો પરંતુ તેની સબકૉમ્પેક્ટ કેટેગરીનો જોતા અનુમાન છે કે કિંમત 7 લાખથી શરૂ થઈ શકે છે અને ટોપ મોડલ 12 લાખ સુધી જઈ શકે છે. આ કાર સાથે થશે મુકાબલો- કૉમ્પેક્ટ એસયૂવી સેગમેન્ટમાં કેટલીક કાર ખૂબ જ સારૂ કરી રહી છે. એવામાં કિઆ સોનેટને કોમ્પિટિશન મળશે. કિઆ સોનેટનો મુકાબલો મારૂતિ બ્રેઝા, હ્યુન્ડાઈની વેન્યૂ, ટાટા નેક્સન અને મહિંદ્રાની એક્સયૂવી 300 સાથે રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Embed widget