શોધખોળ કરો

Budget Mileage Cars: આ છે શ્રેષ્ઠ માઇલેજ આપતી દેશની 5 સૌથી સસ્તી કાર, કિંમત છે 5 લાખથી પણ ઓછી

Budget Mileage Cars: કોરોનાકાળમાં ઘણા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા થયા છે.

Best Mileage Cars in India:  દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો લોકોને ઘણી પરેશાન કરી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સારી માઇલેજ આપતી કાર શોધી રહ્યા છો, તો અમે તમારા માટે આવી જ કેટલીક કારનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ કારની કિંમત 5 લાખ રૂપિયાથી ઓછી છે અને તેની માઈલેજ શાનદાર છે.

New Maruti Celerio 2021: નવી મારુતિ સેલેરિયો 2021 માઈલેજ 26.68 kmpl છે. કંપની અનુસાર, આ કાર ભારતમાં સૌથી વધુ ઇંધણ કાર્યક્ષમ કાર છે, જેની કિંમત 4.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તમને નવી Celerioમાં 998 cc, 3-સિલિન્ડર BS6 K10C એન્જિન મળે છે.

Maruti Suzuki Alto: મારુતિ સુઝુકી અલ્ટોમાં BS6 અનુરૂપ 796 cc, 3-સિલિન્ડર, 12-વાલ્વ એન્જિન છે, જે 48PS મહત્તમ પાવર અને 69Nm પીક ટોર્ક જનરેટ કરી શકે છે. પેટ્રોલ પર આ કાર 22kmની માઈલેજ આપે છે જ્યારે CNG પર આ કાર 31kmની માઈલેજ આપે છે. તેની કિંમત 4.83 લાખ રૂપિયા છે.

Tata Tiago: Tata Tiago ટાટા મોટર્સની સૌથી સસ્તી હેચબેક કાર છે. તેની કિંમત 4.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કારની માઈલેજ 23.84 kmpl સુધી છે. સાથે જ Hyundai Motorsની Hyundai Santro પણ સારી માઈલેજ આપે છે. Hyundai Santroની કિંમત 4.76 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ કાર 20.3 કિમીની માઈલેજ આપે છે.

Renault Kwid & Datsun redi GO: Renault Kwid ની કિંમત 4.11 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને કંપની દાવો કરે છે કે આ કાર 20.71 kmpl સુધીની માઈલેજ આપે છે. તે જ સમયે, આ સિવાય Datsun redi GO પણ સારી માઇલેજ આપે છે. Datsun redi GOની કિંમત રૂ. 3.83 લાખથી શરૂ થાય છે, જે 20.71 kmpl સુધીની માઇલેજ આપે છે.

ટોપ સ્ટોરી

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Embed widget