શોધખોળ કરો

Low Price Sunroof Cars: આ છે સનરૂફવાળી સસ્તી કાર્સ, તમારા માટે હોઇ શક છે બેસ્ટ ઓપ્શન

Low Price Sunroof Cars In India: આજે અમે તમને એવી કેટલીક કાર અંગે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘણી સસ્તા ભાવમાં સનરૂફ સાથે બજારમાં ઉપલબ્ધ છે.

Cars With Sunroof:  કારમાં સનરૂફ હોવું એ એક એવી વિશેષતા છે, જે ગ્રાહકોને ઘણી હદ સુધી આકર્ષિત કરે છે. પરંતુ, એ પણ હકીકત છે કે જે કારમાં સનરૂફ હોય છે, તે કારની કિંમત સમાન સુવિધાઓવાળી સનરૂફ વગરની અન્ય કાર કરતાં વધુ હોય છે એટલે કે સનરૂફવાળી કાર મોંઘી હોય છે. આમ છતાં આજે અમે તમને એવી જ કેટલીક કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સનરૂફ સાથે બજારમાં સસ્તી કિંમતે ઉપલબ્ધ છે. વેરિઅન્ટ્સમાં Mahindra XUV300, Ford EcoSport, Hyundai Venue, Kia Sonet અને Hyundai i20નો સમાવેશ થાય છે.

Kia Sonet

કિયા સોનેટ એ કાર એસયુવી સેગમેન્ટ છે. તે જોવામાં અદ્ભુત છે. આ કારને વેન્યુ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તેમાં સનરૂફ ફીચર પણ છે, તે કારના HTX વેરિઅન્ટમાં છે, જેની કિંમત 8.70 લાખ રૂપિયા છે.

Hyundai i20

Hyundai નવી જનરેશન Hyundai i20માં સનરૂફ ફીચર સાથે આવી છે. જો કે જૂની Hyundai i20માં સનરૂફ ફીચર ન હતું, પરંતુ નવી પેઢીની Hyundai i20 તેની સાથે સજ્જ છે. સનરૂફ સાથે Hyundai i20ની કિંમત પણ લગભગ 9.4 લાખ રૂપિયા છે.

Mahindra XUV300

મહિન્દ્રાએ તાજેતરમાં નવી XUV300નું પેટ્રોલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ કારમાં સનરૂફ ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ કારની કિંમત 9.9 લાખ રૂપિયા છે.

Ford EcoSport

ફોર્ડ ઈકોસ્પોર્ટ સનરૂફ ફીચર સાથે પણ આવે છે. તમને આ ફીચર EcoSportના Titanium વેરિયન્ટમાં મળશે. આ વેરિઅન્ટ પેટ્રોલ અને ડીઝલ બંને પાવર ટ્રિમમાં ઉપલબ્ધ છે. કારની કિંમત 819000 રૂપિયાથી શરૂ થાય છે અને 1169000 રૂપિયા સુધી જાય છે.

Hyundai Venue

Hyundai Venueનું વેચાણ શાનદાર રહ્યું છે. આ કારમાં સનરૂફ ફીચર પણ છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત લગભગ 9.97 લાખ રૂપિયા છે.

ટોપ સ્ટોરી

કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
₹10 લાખથી સસ્તી બેસ્ટ CNG કાર: 34 કિમી સુધીની માઇલેજ! જુઓ ટોપ મોડલ્સનું લિસ્ટ
₹10 લાખથી સસ્તી બેસ્ટ CNG કાર: 34 કિમી સુધીની માઇલેજ! જુઓ ટોપ મોડલ્સનું લિસ્ટ
સિંગલ ચાર્જમાં 1100 kmની મુસાફરી, આ SUVની છે બમ્પર ડિમાન્ડ
સિંગલ ચાર્જમાં 1100 kmની મુસાફરી, આ SUVની છે બમ્પર ડિમાન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
Embed widget