શોધખોળ કરો

Upcoming Sedan in 2024: નવા વર્ષેમાં બજારમાં આવશે 3 નવી સેડાન કાર, જાણો શું હશે બદલાવ

ભારતીય ઓટોમોટિવ માર્કેટમાં 2024માં ત્રણ નવી સેડાન લોન્ચ થવા જઈ રહી છે. જેમાં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને હોન્ડા જેવી કંપનીઓની કાર સામેલ છે.

Upcoming Sedan Cars: ભારતીય ઓટોમોટિવ માર્કેટમાં 2024માં ત્રણ નવી સેડાન લોન્ચ થવા જઈ રહી છે. જેમાં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને હોન્ડા જેવી કંપનીઓની કાર સામેલ છે. ચાલો જાણીએ કે આ આવનારી નવી કાર્સમાં શું ખાસ ઉપલબ્ધ છે.

ન્યુ જનરેશન મારુતિ ડીઝાયર

મારુતિ સુઝુકી તેની લોકપ્રિય Dezire કોમ્પેક્ટ સેડાનનું નેક્સ્ટ જનરેશન મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. તે આવતા વર્ષે એપ્રિલ-મેમાં બજારમાં આવવાની ધારણા છે. નવા મોડલના એક્સટીરિયર અને ઈન્ટીરીયર બંનેમાં મોટા ફેરફારો કરવામાં આવશે. તેમાં 1.2 લિટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે. તેમાં મજબૂત હાઇબ્રિડ ટેકનોલોજી હોવાની અપેક્ષા છે. તેને 35-40kmpl ની માઈલેજ મળવાની અપેક્ષા છે. આ કારમાં અદ્યતન સ્માર્ટપ્લે પ્રો + ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે, જેમાં વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી, સુઝુકી વૉઇસ આસિસ્ટ અને ઓવર-ધ-એર (OTA) જેવી સુવિધાઓ હશે.

Upcoming Sedan in 2024: નવા વર્ષેમાં બજારમાં આવશે 3 નવી સેડાન કાર, જાણો શું હશે બદલાવ

હ્યુન્ડાઇ વર્ના એન લાઇન

Hyundai 2024માં તેની Verna N Line લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો કે, તેની સત્તાવાર લોન્ચની પુષ્ટિ થઈ નથી. તેના ટેસ્ટિંગ મોડલની સ્પાઈ તસવીરો પણ સામે આવી છે. આ સેડાનનું આ સ્પોર્ટી વેરિઅન્ટ હશે. એન લાઇન વેરિઅન્ટમાં રેડ બ્રેક કેલિપર્સ અને એસએક્સ (ઓ) ટ્રીમ જેવા એલોય વ્હીલ્સ જેવી સુવિધાઓ મળશે. તે 'ચેકર્ડ ફ્લેગ' ડિઝાઈનથી પ્રેરિત અપડેટેડ ગ્રિલ પણ મેળવશે, રેડ એક્સટેન્ટ સાથેનું એક વિશિષ્ટ સ્ટાઈલનું બમ્પર, એન-લાઈન સિમ્બોલ, ડ્યુઅલ એક્ઝોસ્ટ પાઈપ્સ અને અન્ય ઘણી સ્પોર્ટી ડિઝાઇન  મળશે. 

Upcoming Sedan in 2024: નવા વર્ષેમાં બજારમાં આવશે 3 નવી સેડાન કાર, જાણો શું હશે બદલાવ

નવી જનરેશન હોન્ડા અમેઝ

હોન્ડા તેની અમેઝ સબ-કોમ્પેક્ટ સેડાનનું નેક્સ્ટ જનરેશન મોડલ માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. 2024 Amaze તેના પ્લેટફોર્મને તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી Honda Elevate મિડ-સાઈઝ SUV સાથે શેર કરશે. એડવાન્સ ડ્રાઈવર  અસિસ્ટેંસ સિસ્ટમોની વધતી જતી લોકપ્રિયતા સાથે, હોન્ડા તેના હોન્ડા સેન્સિંગ સ્યુટને નવા અમેઝમાં પણ સામેલ કરશે. આ કારમાં ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે, જેમાં નવા સ્માર્ટફોન કનેક્ટિવિટી વિકલ્પોનો સમાવેશ થશે અને એક નવું ઇન્ટિરિયર લેઆઉટ મળશે. 2024 Honda Amaze ને 1.2L, 4-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળશે, જે 90bhpનો પાવર અને 110Nmનો ટોર્ક જનરેટ કરે છે.  

Upcoming Sedan in 2024: નવા વર્ષેમાં બજારમાં આવશે 3 નવી સેડાન કાર, જાણો શું હશે બદલાવ

Honda CB350: હોન્ડાએ લોન્ચ કરી નવી રેટ્રો ક્લાસિક CB350 બાઇક, કિંમત જાણીને ચોંકી જશો,

MG Hector Review: એમજી હેક્ટર ડીઝલનો ફુલ રિવ્યૂ, કિંમતની દ્રષ્ટ્રીએ કેમ છે શાનદાર SUV ? 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
Fronx Record: જાપાન સુધી છવાઇ દેસી Fronx, એક્સપોર્ટમાં બનાવ્યો ધાંસૂ રેકોર્ડ
Fronx Record: જાપાન સુધી છવાઇ દેસી Fronx, એક્સપોર્ટમાં બનાવ્યો ધાંસૂ રેકોર્ડ
EPOD Bharat: 227 KM રેન્જ સાથે હેન્ડ પેઇન્ટેડ ડિઝાઇન, લૉન્ચ થયું નવું થ્રી-વ્હીલર
EPOD Bharat: 227 KM રેન્જ સાથે હેન્ડ પેઇન્ટેડ ડિઝાઇન, લૉન્ચ થયું નવું થ્રી-વ્હીલર
નવી Renault Kwid ખરીદવી છે? અહીં સમજો ડાઉન પેમેન્ટ અને EMI ની સંપૂર્ણ ગણતરીની વિગતો
નવી Renault Kwid ખરીદવી છે? અહીં સમજો ડાઉન પેમેન્ટ અને EMI ની સંપૂર્ણ ગણતરીની વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget