શોધખોળ કરો

MG Hector Review: એમજી હેક્ટર ડીઝલનો ફુલ રિવ્યૂ, કિંમતની દ્રષ્ટ્રીએ કેમ છે શાનદાર SUV ? 

હેક્ટર પેટ્રોલ માર્કેટમાં ખૂબ જ લોકપ્રિય છે, જ્યારે તેની પાસે ડીઝલ વિકલ્પ પણ છે અને જેઓ પેટ્રોલની સરખામણીમાં સસ્તું SUVની જરૂર છે તેમના માટે તે વધુ યોગ્ય હોઈ શકે છે.

MG Hector Facelift Diesel: હેક્ટર તેના નવા ફેસલિફ્ટ અપડેટ સાથે MG માટે મોટી હિટ રહી છે અને તે કંપનીની સૌથી વધુ વેચાતી કાર છે. હેક્ટર પેટ્રોલ માર્કેટમાં ખૂબ જ લોકપ્રિય છે, જ્યારે તેની પાસે ડીઝલ વિકલ્પ પણ છે અને જેઓ પેટ્રોલની સરખામણીમાં સસ્તું SUVની જરૂર છે તેમના માટે તે વધુ યોગ્ય હોઈ શકે છે. હેક્ટર ફેસલિફ્ટ 2.0 લિટર મલ્ટિજેટ ડીઝલ સાથે આવે છે જે 170 bhp પાવર અને 350 Nm ટોર્ક જનરેટ કરે છે અને પ્રમાણભૂત તરીકે 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ ધરાવે છે. તેમાં કોઈ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ ઉપલબ્ધ નથી. એવી અપેક્ષા છે કે MG પછીથી ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ ઉમેરશે. જો કે, તેની હરીફ એસયુવી ઓટોમેટિકના વિકલ્પ સાથે આવે છે, જેની ખૂબ માંગ છે.

દમદાર એન્જિન

તેનું ડીઝલ એન્જિન ઘણું સારું માનવામાં આવે છે અને તે અન્ય કારની સરખામણીમાં વધુ રિફાઈન્ડ  છે અને તે ઓછી સ્પીડમાં ખૂબ જ શાંત લાગે છે. જો કે, જ્યારે વધુ રેસ આપવામાં આવે છે, ત્યારે આ ડીઝલ એન્જિનનો અવાજ સંભળાય છે. શહેરમાં ઓછી ઝડપે, હેક્ટર ડીઝલ તેના મોટા કદ હોવા છતાં ચલાવવા માટે ખૂબ જ સરળ છે અને તેમાં લાઇટ સ્ટીયરિંગ અને લાઇટ ગિયર શિફ્ટ છે. તેનો ક્લચ ખૂબ જ સ્મૂધ છે અને તેની સાથે તમારે શહેરમાં ઓછી સ્પીડ પર સાવચેત રહેવાની જરૂર છે. ઉપરાંત, લાંબા ગિયરિંગને કારણે તેના ગિયરમાં વધુ ફેરબદલ કરવાની જરૂર પડે છે.

MG Hector Review: એમજી હેક્ટર ડીઝલનો ફુલ રિવ્યૂ, કિંમતની દ્રષ્ટ્રીએ કેમ છે શાનદાર SUV ? 

શાનદાર ડ્રાઇવિંગ અનુભવ

વધુમાં હેક્ટર ઉત્તમ રાઈડ ગુણવત્તા સાથે આરામદાયક અને ઉપયોગમાં સરળ છે. હાઇવે પર આ મોટી હેક્ટર એક આરામદાયક ક્રુઝર બની જાય છે અને તેને સરળતા સાથે ઊંચી ઝડપે ચલાવી શકાય છે. આ એક કમ્ફર્ટ સેન્ટ્રિક એસયુવી છે અને તેનું સસ્પેન્શન પણ ઘણું સોફ્ટ છે. તેની હાઇ સ્પીડ સ્ટેબિલિટી સારી છે જ્યારે બોડી રોલ તેની સાઈઝ માટે પણ ઉત્તમ છે.

MG Hector Review: એમજી હેક્ટર ડીઝલનો ફુલ રિવ્યૂ, કિંમતની દ્રષ્ટ્રીએ કેમ છે શાનદાર SUV ? 

 

માઇલેજ 

માઇલેજના સંદર્ભમાં, ડીઝલ હેક્ટર પેટ્રોલ કરતાં ઘણી સારી છે, જે 13-14 kmpl ની વચ્ચેની માઇલેજ આપે છે અને આ પેટ્રોલ કરતાં ઘણું સારું છે. અન્ય તમામ ફીચર્સ લગભગ પેટ્રોલ મોડલ જેવા જ છે. તેમાં મોટી નવી ગ્રિલ છે, જે તેના દેખાવને વધારે છે. આરામની દ્રષ્ટિએ, તમે આ કિંમતે આનાથી વધુ સારી SUV મેળવી શકતા નથી જેમાં પાછળની સીટ પર મોટી ટચસ્ક્રીન સાથે અનેક સુવિધાઓનો સમાવેશ થાય છે. હેક્ટર ડીઝલ ઓટોમેટિક ટ્રાન્સમિશનના અભાવ સિવાય તમામ બાબતોમાં શ્રેષ્ઠ છે. જો તમે વારંવાર લાંબા અંતરની મુસાફરી કરો છો, તો ડીઝલ હેક્ટર તેના અન્ય હરીફો કરતાં વધુ સારો વિકલ્પ છે. 

ટોપ સ્ટોરી

મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
New Creta: નવી  Creta માં મળશે આ 5 શાનદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણી લો 
New Creta: નવી  Creta માં મળશે આ 5 શાનદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણી લો 
₹10 લાખના બજેટમાં બેસ્ટ મિડ-સાઇઝ SUV કઈ? નવી હ્યુન્ડાઇ બેયોન સહિત 4 દમદાર વિકલ્પો
₹10 લાખના બજેટમાં બેસ્ટ મિડ-સાઇઝ SUV કઈ? નવી હ્યુન્ડાઇ બેયોન સહિત 4 દમદાર વિકલ્પો
Hyundai Bayon: નવી SUV Bayon ખરીદવા કેટલા પૈસા થશે? જાણો EMI નો હિસાબ
Hyundai Bayon: નવી SUV Bayon ખરીદવા કેટલા પૈસા થશે? જાણો EMI નો હિસાબ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
Embed widget