શોધખોળ કરો

માત્ર 1 લાખ રૂપિયામાં ઘરે લાવો મારુતિ સુઝુકી અર્ટિગા, તમારે દર મહિને આટલો હપ્તો ચૂકવવો પડશે

Maruti Suzuki Ertiga Specifications: Ertigaનું CNG વેરિઅન્ટ અંદાજે 26.11 કિમી પ્રતિ કિલોની માઈલેજ આપે છે. કારના એન્જિનની વાત કરીએ તો તેનું એન્જિન 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે.

Maruti Suzuki Ertiga on EMI: જ્યારે પણ સસ્તી અને ફેમિલી કારની વાત આવે છે, ત્યારે તમારી પાસે બજારમાં પહેલાથી જ ઘણા વિકલ્પો છે. તમારું કામ આ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ કાર પસંદ કરવાનું છે. આવી જ એક કાર છે મારુતિ સુઝુકી અર્ટિગા સીએનજી, જે તમે માત્ર 1 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ચૂકવીને મેળવી શકો છો. ચાલો જાણીએ 1 લાખ રૂપિયા ભર્યા પછી કેટલી EMI ચૂકવવી પડશે.      

મારુતિ સુઝુકી અર્ટિગા કિંમત
Maruti Suzuki Ertiga CNGની કિંમત એક્સ-શોરૂમ 10.78 લાખ રૂપિયા છે. જો તમે આ કાર દિલ્હીથી ખરીદો છો, તો તમારે આ કાર પર 1 લાખ 12 હજાર 630 રૂપિયાની આરસી ફી અને 40 હજાર 384 રૂપિયાની વીમા રકમ ચૂકવવી પડશે. આ સિવાય 12 હજાર 980 રૂપિયાનો વધારાનો ચાર્જ સામેલ છે. આ રીતે Ertigaની કુલ ઓન-રોડ કિંમત 12 લાખ 43 હજાર 994 રૂપિયા થઈ જાય છે.                  

આટલો હપ્તો દર મહિને ચૂકવવો પડશે
જો તમે 12.43 લાખ રૂપિયાની ઓન-રોડ કિંમત પર 1 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપો છો, તો તે મુજબ તમારે 11 લાખ 43 હજાર 994 રૂપિયાની કાર લોન લેવી પડશે. આ રીતે, તમારે દર મહિને 10 ટકા વાર્ષિક વ્યાજ દરે 24 હજાર 306 રૂપિયાના કુલ 60 હપ્તા ચૂકવવા પડશે. કુલ મળીને તમારે 3,14,396 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે.                  

મારુતિ સુઝુકી અર્ટિગા માઈલેજ અને ફીચર્સ
Ertigaનું CNG વેરિઅન્ટ અંદાજે 26.11 કિમી પ્રતિ કિલોની માઈલેજ આપે છે. કારના એન્જિનની વાત કરીએ તો તેનું એન્જિન 1.5 લીટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે.            

મારુતિ સુઝુકી અર્ટિગાના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ કારને માર્કેટની શ્રેષ્ઠ MPVમાંની એક માનવામાં આવે છે. આ 7 સીટર કારમાં 1462 સીસી પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 101.64 bhpની મહત્તમ શક્તિ સાથે 136.8 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. સાથે જ તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કાર 20.51 કિમી પ્રતિ લીટરની માઈલેજ પણ આપે છે.                   

આ પણ વાંચો : Royal Enfield: પૈસાની વ્યવસ્થા કરી રાખજો,માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે રોયલ એનફિલ્ડની આ 3 શાનદાર બાઇક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
Fronx Record: જાપાન સુધી છવાઇ દેસી Fronx, એક્સપોર્ટમાં બનાવ્યો ધાંસૂ રેકોર્ડ
Fronx Record: જાપાન સુધી છવાઇ દેસી Fronx, એક્સપોર્ટમાં બનાવ્યો ધાંસૂ રેકોર્ડ
EPOD Bharat: 227 KM રેન્જ સાથે હેન્ડ પેઇન્ટેડ ડિઝાઇન, લૉન્ચ થયું નવું થ્રી-વ્હીલર
EPOD Bharat: 227 KM રેન્જ સાથે હેન્ડ પેઇન્ટેડ ડિઝાઇન, લૉન્ચ થયું નવું થ્રી-વ્હીલર
નવી Renault Kwid ખરીદવી છે? અહીં સમજો ડાઉન પેમેન્ટ અને EMI ની સંપૂર્ણ ગણતરીની વિગતો
નવી Renault Kwid ખરીદવી છે? અહીં સમજો ડાઉન પેમેન્ટ અને EMI ની સંપૂર્ણ ગણતરીની વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget