શોધખોળ કરો

Royal Enfield: પૈસાની વ્યવસ્થા કરી રાખજો,માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે રોયલ એનફિલ્ડની આ 3 શાનદાર બાઇક

Royal Enfield Upcoming Bikes: જો તમે રોયલ એનફિલ્ડ બાઈકના દિવાના છો અને નવી મોટરસાઈકલ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે અહીં તમને ત્રણ નવી આવનારી બાઈક વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Upcoming Royal Enfield Bikes: રોયલ એનફિલ્ડ બાઇક હંમેશા ભારતીય ગ્રાહકોમાં લોકપ્રિય રહી છે. જેમાં ક્લાસિક 350 થી બુલેટ 350 સુધીની ઘણી બાઇક્સ સામેલ છે. જો તમે નવી Royal Enfield મોટરસાઇકલ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડી રાહ જોવી પડશે કારણ કે ટૂંક સમયમાં જ 3 નવી Royal Enfield બાઇક ભારતીય બજારમાં પ્રવેશવા જઇ રહી છે. ચાલો જાણીએ કે રોયલ એનફિલ્ડની કઈ એવી બાઈક્સ છે જે ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે.

Royal Enfield Bear 650 
રોયલ એનફિલ્ડ ટૂંક સમયમાં ઇન્ટરસેપ્ટર 650 પર આધારિત નવી સ્ક્રેમ્બલર મોટરસાઇકલ રજૂ કરશે, જેનું નામ Royal Enfield Bear 650  હોઈ શકે છે. કંપની દ્વારા ઓફર કરવામાં આવતી મોટરસાઇકલમાં તમને ઘણા શાનદાર ફીચર્સ મળવાના છે. યુએસડી ફોર્કસ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી ઘણી સારી સુવિધાઓ તેમાં ઉપલબ્ધ થશે. આ સાથે, પાવરટ્રેન તરીકે બાઇકમાં 648cc સમાંતર ટ્વિન એન્જિનનો પણ ઉપયોગ કરવામાં આવશે.

Royal Enfield Electric Bike

હવે કંપની પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક મોટરસાઈકલનું પણ અનાવરણ કરવા જઈ રહી છે. રોયલ એનફિલ્ડ કંપનીએ પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક મોટરસાઈકલનું ટીઝર શેર કરતી વખતે કહ્યું છે કે આ ઈલેક્ટ્રિક બાઈક 4 નવેમ્બર, 2024ના રોજ લૉન્ચ કરવામાં આવશે. ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક મોટરસાઇકલની કિંમત લગભગ 1 લાખ 50 હજાર રૂપિયા હોઈ શકે છે. આ સાથે તેની ડિઝાઇન, ફીચર્સ, રેન્જ અને કિંમત તેનું ભવિષ્ય નક્કી કરશે.

રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિકની પાવરટ્રેન અને તેની રેન્જ વાહનની કિંમતમાં વધારો કરી શકે છે. આ EVની કિંમત કન્વેન્શન બાઇક કરતાં વધુ હોઈ શકે છે. રોયલ એનફિલ્ડ આ બાઇકમાં ઘણા ફીચર્સનો સમાવેશ કરી શકે છે, જેમાં રાઇડિંગ મોડની સાથે ડ્યુઅલ-ચેનલ ABS પણ સામેલ હોઈ શકે છે. આ મોટરસાઇકલમાં એલોય વ્હીલ્સની સાથે ડિસ્ક બ્રેક પણ મળી શકે છે.

Royal Enfield Classic 650
આ સાથે, તેની સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ ક્લાસિક 350ની સફળતા પછી, કંપની હવે ભારતીય બજારમાં Classic 650 લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે. અહેવાલો અનુસાર, આગામી Royal Enfield Classic 650 માં પાવરટ્રેન તરીકે 648cc સમાંતર ટ્વીન એન્જિન હશે. તે 47.4 bhpનો મહત્તમ પાવર અને 52.4nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

આ પણ વાંચો...

Hyundai Exter vs Tata Punch: દિવાળીના અવસરે આ બંનેમાંથી કઇ કાર ખરીદવાનો વિકલ્પ છે શ્રેષ્ઠ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget