શોધખોળ કરો

Electric Scooter Season Sale: ઇલેક્ટ્રિક સ્કૂટર પર નવરાત્રિ ઓફર, જાણો કેટલા હજાર રૂપિયાનો થયો ઘટાડો

ઓલાએ આ નવરાત્રિના ઉત્સાહમાં તેના લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં પણ ઘટાડો કર્યો છે

Navaratri-Diwali Offer On Electric Scooter: સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. લોકો સાથે આ તહેવારની ઉજવણી કરવા માટે ઘણી બાઇક અને સ્કૂટર ઉત્પાદક કંપનીઓ આ ખુશીને બમણી કરવા માટે તૈયાર છે. ઓલાએ આ નવરાત્રિના ઉત્સાહમાં તેના લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં પણ ઘટાડો કર્યો છે. ઓલાના સ્કૂટરની કિંમત જે 75 હજાર રૂપિયા હતી જેમાં હવે 25 હજાર રૂપિયા સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. ઓલાની આ ઓફર નવરાત્રિના પહેલા દિવસથી શરૂ થઈ રહી છે.

ઓલાની સીઝન સેલ ઓફર

Ola CEO ભાવિશ અગ્રવાલે 2જી ઑક્ટોબરે તેમના ઇલેક્ટ્રિક સ્કૂટર પર સીઝન સેલ ઑફરની જાહેરાત કરી હતી. ભાવિશ અગ્રવાલે જણાવ્યું કે આ ઓફર 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. Ola S1 એક લોકપ્રિય સ્કૂટર છે અને આ ઇલેક્ટ્રિક સ્કૂટરની શરૂઆતની કિંમત હવે 49,999 રૂપિયાથી શરૂ થાય છે.

કિંમતમાં 25 હજાર રૂપિયાનો ઘટાડો

Ola S1 ની પ્રારંભિક કિંમત 2 ઓક્ટોબરની રાત સુધી 74,999 રૂપિયા હતી. હવે આ EVની શરૂઆતી કિંમતમાં 25 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઓફર નવરાત્રિથી દિવાળી સુધી ચાલશે. બજારમાં Ola S1 ના ઘણા વેરિયન્ટ્સ છે. નવરાત્રિ-દિવાળી ઓફર સાથે આ EVની કિંમત 50 હજાર રૂપિયાની રેન્જમાં આવી ગઈ છે.

ઓલા S1

Ola S1X ત્રણ બેટરી પેકના વિકલ્પ સાથે બજારમાં છે. આ સ્કૂટરમાં કંપની 2 kWh બેટરી પેકથી 95 કિમી, 3 kWh બેટરી પેકથી 151 કિમી અને 4 kWh બેટરી પેકથી 193 કિમીની રેન્જ આપવાનો દાવો કરે છે. Ola S1 ની એક્સ-શોરૂમ કિંમત 74,999 રૂપિયાથી શરૂ થાય છે.

ઓલા એસ1 એર

Ola S1 Air 6 kW ની પીક પાવર મળે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 90 kmph સુધી જાય છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની સર્ટિફાઇડ રેન્જ 151 કિલોમીટર છે. Ola S1 Airની એક્સ-શોરૂમ કિંમત 1,07,499 રૂપિયાથી શરૂ થાય છે.

ઓલા એસ1 પ્રો

Ola S1 Pro 11 kW ની પીક પાવર મળે છે. આ સ્કૂટર સિંગલ ચાર્જિંગમાં 195 કિલોમીટરની રેન્જ આપવાનો દાવો કરે છે. આ EVની ટોપ-સ્પીડ 120 kmph છે. ઓફર પહેલા Ola S1 Proની એક્સ-શોરૂમ કિંમત 1,34,999 રૂપિયાથી શરૂ થાય છે.       

ઓછી કિંમતમાં મળશે શાનદાર માઈલેજ, દરરોજ નોઇડાથી દિલ્લી જતા લોકો માટે આ બાઇક શ્રેષ્ઠ છે

ટોપ સ્ટોરી

60,000 રૂપિયાનું આ ઈલેક્ટ્રીક સ્કૂટર બન્યું લોકોની પ્રથમ પસંદ! ફક્ત 42 રૂપિયામાં 212 કિલોમીટર દોડશે
60,000 રૂપિયાનું આ ઈલેક્ટ્રીક સ્કૂટર બન્યું લોકોની પ્રથમ પસંદ! ફક્ત 42 રૂપિયામાં 212 કિલોમીટર દોડશે
Nexon નું વધશે ટેન્શન? આવી રહી છે Volkswagen ની સસ્તી SUV
Nexon નું વધશે ટેન્શન? આવી રહી છે Volkswagen ની સસ્તી SUV
Tata Motors Price Hike: ફે્સ્ટિવલ સિઝન પહેલા ટાટા મોટર્સે કર્યો ભાવ વધારો, આ કાર થઇ વધુ મોંઘી
Tata Motors Price Hike: ફે્સ્ટિવલ સિઝન પહેલા ટાટા મોટર્સે કર્યો ભાવ વધારો, આ કાર થઇ વધુ મોંઘી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget