શોધખોળ કરો

Bikes: માર્કેટમાં આવી રહી છે રૉયલ એનફિલ્ડની આ 5 સ્ટાઇલિશ બાઇક, એન્જિન અને પાવરમાં છે દમ

Royal Enfield New Bikes Launch Date: બાઇક મેન્યૂફેક્ચરિંગ કંપની Royal Enfield મજબૂત અને પાવરફુલ બાઇક બનાવવા માટે જાણીતી છે. દેશમાં રૉયલ એનફિલ્ડની બાઈક ઘણી લોકપ્રિય છે

Royal Enfield New Bikes Launch Date: બાઇક મેન્યૂફેક્ચરિંગ કંપની Royal Enfield મજબૂત અને પાવરફુલ બાઇક બનાવવા માટે જાણીતી છે. દેશમાં રૉયલ એનફિલ્ડની બાઈક ઘણી લોકપ્રિય છે. યુવાનોમાં આ બ્રાન્ડની બાઇકનો ઘણો ક્રેઝ છે. કંપની આગામી વર્ષોમાં ભારતીય બજારમાં ઘણા નવા મૉડલ લૉન્ચ કરવા જઈ રહી છે.

Guerrilla 450 
Royal Enfieldની બાઇક Guerrilla 450 હિમાલયન 450 પ્લેટફોર્મ પર આધારિત મૉડલ હોઇ શકે છે અને આ બાઇકમાં રૉડસ્ટર સ્ટાઇલ બોડી પેનલ્સ જોવા મળી શકે છે. લૉન્ચિંગ પહેલા જ આ બાઇકને ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી હતી, જેનાથી જાણવા મળ્યું હતું કે આ બાઇકમાં સિંગલ સીટનું કન્ફિગરેશન મળી શકે છે. આ ઉપરાંત આ બાઇકમાં ઉત્તમ ફ્યુઅલ ટેન્ક પણ મળી શકે છે.

Classic 350 Bobber 
બાઇક નિર્માતા કંપની નવી Bobber Classic 350ને પણ ટૂંક સમયમાં બજારમાં લૉન્ચ કરવા જઈ રહી છે. લોકપ્રિય ક્લાસિક 350 પ્લેટફોર્મ પર આ બાઇક બેસ્ટ મોડલ બની શકે છે. રોયલ એનફિલ્ડની આ બાઇક 350 સીસી એન્જિનથી સજ્જ થઈ શકે છે, જે મહત્તમ 20.2 બીએચપીનો પાવર આપશે અને 27 એનએમનો પીક ટોર્ક પણ જનરેટ કરશે. આ બાઇકનું નામ Classic 350 Bobber અથવા Goan Classic 350 હોઈ શકે છે.

Classic 650 Twin 
કંપનીએ હાલમાં જ ક્લાસિક 650 ટ્વીન નામથી મોટરસાઇકલ માટે ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવ્યું છે, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ બાઇક આ ઓળખ સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. આ નવી બાઇક ઇન્ટરસેપ્ટર 650 કરતા વધુ સારું મૉડલ હોઇ શકે છે.

Bullet 650 
નવી બૂલેટ 350ની જેમ, બૂલેટ 650 પણ ક્લાસિક 350ની વિવિધતા હોઈ શકે છે. બૂલેટના આ બે મૉડલની ડિઝાઈનમાં બહુ ઓછો તફાવત જોવા મળી શકે છે. આ બાઇકમાં 350 cc એન્જિન મળી શકે છે, જે 47 bhpનો પાવર આપશે અને 52 Nmનો ટોર્ક જનરેટ કરશે.

Scram 650 
Scram 650 પણ ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશી શકે છે, પરંતુ હજુ સુધી કંપનીએ આ બાઇક વિશે જણાવ્યું નથી કે શું તે આ બાઇકને આ નામની સાથે લાવશે કે પછી તેને કોઈ અન્ય નામ પણ આપી શકાય છે. આ મોટરસાઇકલ ઇન્ટરસેપ્ટર 650 સાથે પ્લેટફોર્મ શેર કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Embed widget