શોધખોળ કરો

પંચ,સફારી અને હેરિયરને પાછળ છોડી TATAની આ કાર બની મોસ્ટ સેલિંગ,જાણો જૂન મહિનામાં કેટલા યુનિટ વેચાયા?

Tata June Sales Report 2025: ટાટાની આ કાર જૂન 2025 માં પંચ, સફારી અને હેરિયરને પાછળ છોડીને ટાટાની સૌથી વધુ વેચાતી કાર બની. ચાલો બધા મોડેલોના વેચાણ રિપોર્ટને વિગતવાર જાણીએ.

Tata June Sales Report 2025: ટાટા મોટર્સ ભારતની જાણીતી ઓટોમોબાઈલ કંપનીઓમાંની એક છે. તેની પ્રખ્યાત કાર Tata Nexon એ જૂન 2025માં સૌથી વધુ વેચાતી કારનો રેકોર્ડ બનાવ્યો છે. જોકે, આ આંકડો જૂન 2024ની સરખામણીમાં લગભગ 4% ઓછો છે, જ્યારે 12,066 યુનિટ્સ વેચાઈ હતી. તેમ છતાં, નેક્સને શાનદાર પ્રદર્શન કર્યું અને ટોપ સેલિંગ કાર બની રહી. આ સાથે, Tiago અને Altroz ના વેચાણમાં પણ ગયા વર્ષની સરખામણીમાં થોડો વધારો જોવા મળ્યો છે. ચાલો વિગતવાર જાણીએ.

Tata Nexon

  • ટાટા નેક્સૉન જૂન 2025માં 11,602 યુનિટ્સના વેચાણ સાથે ટોચ પર રહી.
  • આ આંકડો જૂન 2024ના 12,066 યુનિટ્સ કરતાં થોડો ઓછો છે, પરંતુ તેમ છતાં નેક્સન ટાટાની સૌથી વધુ વેચાતી કાર બની રહી.
  • વર્ષ-દર-વર્ષની સરખામણીમાં વેચાણમાં 4%નો નજીવો ઘટાડો જોવા મળ્યો.

Tata Punch

  • Tata Punch જૂન 2025માં 10,446 યુનિટ્સ સાથે બીજા સ્થાને રહી.
  • ગયા વર્ષે જૂન 2024માં તેનું વેચાણ 18,238 યુનિટ્સ હતું. એટલે કે, વેચાણમાં લગભગ 43%નો ઘટાડો આવ્યો છે.
  • આ ઘટાડો માઇક્રો SUV સેગમેન્ટમાં મોટો આંચકો માનવામાં આવે છે.

Tata Tiago

  • Tiago એ જૂન 2025માં સારી વાપસી કરી છે. આ કોમ્પેક્ટ હેચબેકની 6,032 યુનિટ્સ વેચાઈ, જે ગયા વર્ષના 5,174 યુનિટ્સ કરતાં 17% વધુ છે.
  • આ ટાટા માટે એક સારો સંકેત છે કે ગ્રાહકો હવે ફરીથી નાની કાર તરફ વળી રહ્યા છે.

Tata Altroz

  • Altroz ના વેચાણમાં પણ હળવી તેજી જોવા મળી.
  • જૂન 2025માં તેની 3,974 યુનિટ્સ વેચાઈ, જે જૂન 2024ના 3,937 યુનિટ્સ કરતાં ફક્ત 1% વધુ છે.
  • આ લોકપ્રિય પ્રીમિયમ હેચબેકનું સ્થિર વેચાણ દર્શાવે છે કે બજારમાં તેની પકડ મજબૂત બની રહી છે.

Tata Curvv

  • ટાટાની નવી SUV Curvv એ જૂન 2025માં 2,060 યુનિટ્સનું વેચાણ કર્યું.
  • આ આંકડો મે 2025ના 3,063 યુનિટ્સથી માસિક સ્તરે 33%નો ઘટાડો દર્શાવે છે. પરંતુ નવી કાર માટે આ એક સંતોષકારક શરૂઆત માની શકાય છે.

Safari, Harrier અને Tigor નું વેચાણ જૂન 2025માં અનુક્રમે 922, 1,259 અને 788 યુનિટ્સ રહ્યું. આ મોડલો સાથે મળીને ટાટા મોટર્સે કુલ 37,083 યુનિટ્સનું વેચાણ કર્યું, જે જૂન 2024માં વેચાયેલી 43,527 યુનિટ્સની સરખામણીમાં લગભગ 15% ઓછું છે. નોંધનિય છે કે, ટાટાના વિવિધ મોડેલ ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે.

ટોપ સ્ટોરી

Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget