શોધખોળ કરો

સસ્તી થઈ ગઈ દેશની નંબર-1 SUV, 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી આ કારમાં મળે છે શાનદાર ફીચર્સ  

ભારતીય બજારમાં ટાટા મોટર્સ એક આગવી ઓળખ ધરાવે છે. દેશની સૌથી વધુ વેચાતી કાર પંચ પણ આ કંપનીની છે.

Tata Punch Discount Offer in February 2025: ભારતીય બજારમાં ટાટા મોટર્સ એક આગવી ઓળખ ધરાવે છે. દેશની સૌથી વધુ વેચાતી કાર પંચ પણ આ કંપનીની છે. હવે કંપની પોતાની ટાટા પંચ કાર પર 25 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તમને ટાટા પંચના તમામ વેરિઅન્ટ્સ પર આ ડિસ્કાઉન્ટ મળશે.

છેલ્લા 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો 

છેલ્લા 40 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે બિન-મારુતિ કાર બેસ્ટ સેલર બની છે. ટાટા પંચે વર્ષ 2024માં SUVના 2 લાખ 20 હજારથી વધુ યુનિટ વેચ્યા અને દેશની સૌથી વધુ વેચાતી કારનો ખિતાબ હાંસિલ કર્યો. જો તમે પણ આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે કાર પરના ડિસ્કાઉન્ટ વિશે જાણવા માટે તમારી નજીકની ડીલરશિપનો સંપર્ક કરી શકો છો.

ટાટા પંચની કિંમત અને પાવર 

ભારતીય બજારમાં ટાટા પંચની એક્સ-શોરૂમ કિંમત 6.12 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 1.2-લિટર રેવોટ્રોન એન્જિન છે. આ એન્જિન 6,700 rpm પર 87.8 PS નો પાવર અને 3,150 થી 3,350 rpm સુધી 115 Nm નો ટોર્ક પ્રદાન કરે છે. આ વાહનનું એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ છે. ટોપ વેરિઅન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

ટાટા પંચ માઇલેજ 

મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે પેટ્રોલ વેરિઅન્ટમાં ટાટાની આ કારની ARAI માઇલેજ 20.09 kmpl છે. અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે, આ કાર 18.8 kmplની માઈલેજ આપવાનો દાવો કરે છે. આ કાર CNG વેરિઅન્ટમાં પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. ટાટા પંચ CNG વાહનની ARAI માઇલેજ 26.99 કિમી/કિલો છે.

ટાટા પંચના ફીચર્સ

ટાટાની આ કારમાં ઇલેક્ટ્રિક સનરૂફ છે. વાહનમાં 26.03 સેમી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ કારમાં મોબાઈલ ફોનને ચાર્જ કરવા માટે વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ સામેલ છે. Tat Punch ને ગ્લોબલ NCP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.  

જો તમે ઓછા બજેટમાં એવી SUV શોધી રહ્યા છો જે સલામત હોય અને સાથે જ ઉત્તમ સુવિધાઓ પણ ધરાવે છે, તો ટાટા પંચ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. તમે ટાટા પંચને ફક્ત 6 લાખ 20 હજાર રૂપિયાના એક્સ-શોરૂમમાં ખરીદી શકો છો.  

500 Km ની રેન્જ, 7 એરબેગ્સ અને દમદાર ફિચર્સ, ક્યારે લૉન્ચ થશે Maruti ની પહેલી ઇલેક્ટ્રિક કાર ?     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ

Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 

Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી

Embed widget