શોધખોળ કરો

Maruti Suzuki ની આ કારો પર માર્ચ 2024 માં મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ  

આ ઓફર ઉત્પાદક MY 2024 અને MY 2023 મોડલ પર લાગુ થશે. નેક્સા ડીલરશિપ હેઠળ આનો લાભ લઈ શકાય છે. ચાલો તેમની વિગતો જાણીએ.

Maruti Suzuki India Limited (MSIL) એ માર્ચ 2024 માટે ડિસ્કાઉન્ટ વિશે માહિતી આપી છે. આ ઓફર ઉત્પાદક MY 2024 અને MY 2023 મોડલ પર લાગુ થશે. નેક્સા ડીલરશિપ હેઠળ આનો લાભ લઈ શકાય છે. ચાલો તેમની વિગતો જાણીએ.

મારુતિ સુઝુકી ઇગ્નિસ પર 62,000 રૂપિયા સુધીના લાભો ઉપલબ્ધ છે. આ ઓફર MY 2023 અને MY 2024 બંને માટે હશે. આમાં 40,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ પણ સામેલ છે. લોકપ્રિય પ્રીમિયમ હેચબેક બલેનો પર પણ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.  આના પર 57,000 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે.  પેટ્રોલ AGS ટ્રીમ પણ વધુ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. જ્યારે તેના CNG વેરિઅન્ટ પર 25,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Frontex Turbo પર 32000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. Fronx 1.2 L પેટ્રોલ વેરિઅન્ટ પર 27,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.

અહીં દરેકના ડિસ્કાઉન્ટની યાદી જાણો

Nexa મોડલ્સ પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ વિશેની માહિતી નીચે આપેલ છે.   

નેક્સા મોડલ્સ MY 2023 ડિસ્કાઉન્ટ MY 2024 ડિસ્કાઉન્ટ
ઈગ્નિસ 62,000 રુપિયા સુધી 62,000 રુપિયા સુધી
બલેનો  57,000 હજાર રુપિયા સુધી 57,000 હજાર રુપિયા સુધી
સિયાઝ 60,000 હજાર રુપિયા સુધી 60,000 હજાર રુપિયા સુધી
ફ્રોંક્સ ટર્બો 32,000 હજાર રુપિયા સુધી 32,000 હજાર રુપિયા સુધી
ગ્રેંડ વિટારા સિગ્મા 7,000 કોર્પોરેટ ડિસ્કાઉન્ટ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ
ગ્રેંડ વિટારા ડેલ્ટા 57,000 ડિસ્કાઉન્ટ 57,000 ડિસ્કાઉન્ટ
ગ્રેંડ વિટારા સ્ટ્રોંન્ગ હાઈબ્રિડ 1.02 લાખ રુપિયા સુધી  87,000 હજાર રુપિયા સુધી

જિમ્ની

1.53 લાખ રુપિયા સુધી  53,000 હજાર રુપિયા સુધી

30 હજાર રુપિયા સસ્તું થયું હિરોનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર

હીરોએ તેના ઇલેક્ટ્રિક સ્કૂટરને અપડેટ કર્યા પછી, તેને નવા સ્વરૂપમાં લોન્ચ કર્યું છે. અપડેટની સાથે કંપનીએ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં પણ ઘટાડો કર્યો છે. હીરોએ અપડેટ સાથે ભારતમાં Vida V1 Plus લોન્ચ કર્યું છે. વિડા વી1 પ્લસની કિંમતમાં હીરોના અન્ય મોડલની સરખામણીમાં રૂ. 30 હજારનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે સ્કૂટરના ફીચર્સ અને પરફોર્મન્સમાં સુધારો કરવામાં આવ્યો છે.

Vida V1 Plus નો નવો ભાવ
Hero MotoCorp દ્વારા લૉન્ચ કરવામાં આવેલા ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 1.15 લાખ રૂપિયા છે. અગાઉ Vida V1 Proનું મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની સરખામણીમાં Vida V1 Plusના રેટમાં 30 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. Vida V1 Plus એ Vida V1 Proનું અપડેટેડ મોડલ છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget