શોધખોળ કરો

Auto Expo 2025: ઓટો એક્સ્પૉમાં જોવા મળ્યો Toyota Urban Cruiser EV નો ફર્સ્ટ લૂક, અહીં જાણો ફિચર્સ

Bharat Mobility Global Expo 2025: ટોયોટા આ મૉડેલને ભારતમાં મારુતિ વિટારા ઇલેક્ટ્રિકના લૉન્ચ પછી જ ભારતીય બજારમાં લૉન્ચ કરી શકે છે

Bharat Mobility Global Expo 2025: ઇન્ડિયા મૉબિલિટી ગ્લૉબલ એક્સ્પૉના પહેલા દિવસે એટલે કે આજે (17 જાન્યુઆરી), ટોયોટાએ તેની મૉસ્ટ અવેટેડ ટોયોટા અર્બન ક્રૂઝર EVનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. ટોયોટાની આ EV ભારતમાં ટૂંક સમયમાં લૉન્ચ થશે. ટોયોટાની આ EV એ જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે જેના પર મારુતિ E વિટારા ડિઝાઇન કરવામાં આવી છે.

Toyota Urban Cruiser EV ના ફિચર્સ 
ટોયોટા આ મૉડેલને ભારતમાં મારુતિ વિટારા ઇલેક્ટ્રિકના લૉન્ચ પછી જ ભારતીય બજારમાં લૉન્ચ કરી શકે છે. મારુતિ સુઝુકી ઇ-વિટારા પર આધારિત, આ SUV મોટાભાગે મૂળ SUV જેવી જ છે. જોકે, કારમાં નવી ડિઝાઇન કરેલી LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ, હેડલેમ્પ્સ, એલોય વ્હીલ્સ અને મૉડિફાઇડ રીઅર પ્રૉફાઇલ આપવામાં આવી છે.

આ સાથે, તમને કારમાં કનેક્ટેડ એપ, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, સનરૂફ અને JBL સાઉન્ડ સિસ્ટમ મળશે.

સુરક્ષા સુવિધાઓ તરીકે અર્બન ક્રૂઝર ઇલેક્ટ્રિકમાં 360-ડિગ્રી કેમેરા અને ADAS સુવિધા આપવામાં આવી છે. તેના ADAS સ્યુટમાં એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર એલર્ટ અને લેન-કીપ આસિસ્ટનો સમાવેશ થાય છે.

Toyota Urban Cruiser EV ની પાવરટ્રેન 
ટોયોટા અર્બન ક્રૂઝર EV બે પાવરટ્રેન રૂપરેખાંકનો સાથે ઓફર કરવામાં આવે છે જેમ કે મારુતિ સુઝુકી ઇ-વિટારા. આ SUV 49kWh અને 61kWh ક્ષમતાવાળા લિથિયમ-આયર્ન ફોસ્ફેટ સેલના બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ હશે. નાની બેટરી સાથે ફ્રન્ટ એક્સલ-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર 144hp પાવર અને 189Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે, જ્યારે મોટી બેટરીવાળા વેરિઅન્ટની મોટર 174hp પાવર અને 189Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

માર્કેટમાં કઇ કારો સાથે થશે ટક્કર ?  
ટોયોટા અર્બન ક્રૂઝર EV, જે ઇન્ડિયા મૉબિલિટી શો 2025 માં પ્રદર્શિત કરવામાં આવશે, તે આ વર્ષના અંત સુધીમાં ભારતીય બજારમાં લાવી શકાય છે. ભારતીય બજારમાં આ EV ટાટા કર્વ, હ્યૂન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક અને મહિન્દ્રા BE 6 ને સખત સ્પર્ધા આપી શકે છે.

આ પણ વાંચો

Auto Expo 2025 માં Vinfast એ લૉન્ચ કરી દેશની સૌથી નાની SUV, પ્રીમિયમ લૂક પર થઇ જશો ફિદા

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Advertisement

વિડિઓઝ

Rushikesh Patel On Bridge Incident: દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન
Amit Chavda On Bridge Collapse: ‘સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા..’
Hun To Bolish : હું તો બોલીશ : ક્રાઈમ કેપિટલ સુરત?
Hun To Bolish : હું તો બોલીશ : ડિગ્રી છે નોકરી ક્યાં?
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓ કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
રાજ્યમાં બ્રિજ તૂટવાનો ઈતિહાસ છે ‘જર્જરિત’, પ્રશાસનની ‘બેદરકારી’થી ધડામ થયા આટલા પુલ
રાજ્યમાં બ્રિજ તૂટવાનો ઈતિહાસ છે ‘જર્જરિત’, પ્રશાસનની ‘બેદરકારી’થી ધડામ થયા આટલા પુલ
પતંજલિના આયુર્વેદિક ઉપચારો અને ઉત્પાદનોની કેટલી થઇ અસર? શું કહે છે લોકો, જાણો
પતંજલિના આયુર્વેદિક ઉપચારો અને ઉત્પાદનોની કેટલી થઇ અસર? શું કહે છે લોકો, જાણો
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
Embed widget